×

અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી 36:47 Gujarati translation

Quran infoGujaratiSurah Ya-Sin ⮕ (36:47) ayat 47 in Gujarati

36:47 Surah Ya-Sin ayat 47 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ya-Sin ayat 47 - يسٓ - Page - Juz 23

﴿وَإِذَا قِيلَ لَهُمۡ أَنفِقُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَنُطۡعِمُ مَن لَّوۡ يَشَآءُ ٱللَّهُ أَطۡعَمَهُۥٓ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[يسٓ: 47]

અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી ખર્ચ કરો, તો ઇન્કાર કરનારાઓ ઈમાનવાળાને જવાબ આપે છે કે અમે તેમને કેમ ખવડાવીએ, જેમને જો અલ્લાહ ઇચ્છતો તો પોતે જ ખવડાવી દેતો, તમે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છો

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم أنفقوا مما رزقكم الله قال الذين كفروا للذين آمنوا, باللغة الغوجاراتية

﴿وإذا قيل لهم أنفقوا مما رزقكم الله قال الذين كفروا للذين آمنوا﴾ [يسٓ: 47]

Rabila Al Omari
ane jyare te lokone kahevamam ave che ke allaha'e apela (dhana) manthi kharca karo, to inkara karanara'o imanavalane javaba ape che ke ame temane kema khavadavi'e, jemane jo allaha icchato to pote ja khavadavi deto, tame spasta rite pathabhrasta cho
Rabila Al Omari
anē jyārē tē lōkōnē kahēvāmāṁ āvē chē kē allāha'ē āpēla (dhana) mānthī kharca karō, tō inkāra karanārā'ō īmānavāḷānē javāba āpē chē kē amē tēmanē kēma khavaḍāvī'ē, jēmanē jō allāha icchatō tō pōtē ja khavaḍāvī dētō, tamē spaṣṭa rītē pathabhraṣṭa chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek