×

શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે 39:21 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:21) ayat 21 in Gujarati

39:21 Surah Az-Zumar ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 21 - الزُّمَر - Page - Juz 23

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَلَكَهُۥ يَنَٰبِيعَ فِي ٱلۡأَرۡضِ ثُمَّ يُخۡرِجُ بِهِۦ زَرۡعٗا مُّخۡتَلِفًا أَلۡوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَجۡعَلُهُۥ حُطَٰمًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[الزُّمَر: 21]

શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે અને તેને ભૂગર્ભ સુધી પહોંચાડે છે, ત્યાર પછી તેના વડે અલગ-અલગ પ્રકારની ઊપજો ઊપજાવે છે, પછી તે સૂકી પડી જાય છે અને તમે તેને પીળા કલરની જુઓ છો, પછી તેને ચૂરે-ચૂરા કરી દે છે, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણો છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله أنـزل من السماء ماء فسلكه ينابيع في الأرض, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله أنـزل من السماء ماء فسلكه ينابيع في الأرض﴾ [الزُّمَر: 21]

Rabila Al Omari
sum tame nathi joyum ke allaha ta'ala akasa manthi pani utare che ane tene bhugarbha sudhi pahoncade che, tyara pachi tena vade alaga-alaga prakarani upajo upajave che, pachi te suki padi jaya che ane tame tene pila kalarani ju'o cho, pachi tene cure-cura kari de che, amam bud'dhisali loko mate ghani sikhamano che
Rabila Al Omari
śuṁ tamē nathī jōyuṁ kē allāha ta'ālā ākāśa mānthī pāṇī utārē chē anē tēnē bhūgarbha sudhī pahōn̄cāḍē chē, tyāra pachī tēnā vaḍē alaga-alaga prakāranī ūpajō ūpajāvē chē, pachī tē sūkī paḍī jāya chē anē tamē tēnē pīḷā kalaranī ju'ō chō, pachī tēnē cūrē-cūrā karī dē chē, āmāṁ bud'dhiśāḷī lōkō māṭē ghaṇī śikhāmaṇō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek