×

અલ્લાહ જ રૂહોને, તેમના મૃત્યુના સમયે અને જેમનું મૃત્યુ નથી આવ્યું તેમને, 39:42 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:42) ayat 42 in Gujarati

39:42 Surah Az-Zumar ayat 42 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 42 - الزُّمَر - Page - Juz 24

﴿ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمًّىۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[الزُّمَر: 42]

અલ્લાહ જ રૂહોને, તેમના મૃત્યુના સમયે અને જેમનું મૃત્યુ નથી આવ્યું તેમને, તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો છે તેને રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે

❮ Previous Next ❯

ترجمة: الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي, باللغة الغوجاراتية

﴿الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي﴾ [الزُّمَر: 42]

Rabila Al Omari
allaha ja ruhone, temana mrtyuna samaye ane jemanum mrtyu nathi avyum temane, temani nindrana samaye kadhi le che, pachi jena mate mrtyuno nirnaya tha'i gayo che tene roki le che ane biji (ruho)ne eka nakki karela samaya sudhi chodi de che, cintana karanara'o mate amam kharekhara ghani sikhamano che
Rabila Al Omari
allāha ja rūhōnē, tēmanā mr̥tyunā samayē anē jēmanuṁ mr̥tyu nathī āvyuṁ tēmanē, tēmanī nindrānā samayē kāḍhī lē chē, pachī jēnā māṭē mr̥tyunō nirṇaya tha'i gayō chē tēnē rōkī lē chē anē bījī (rūhō)nē ēka nakkī karēla samaya sudhī chōḍī dē chē, cintana karanārā'ō māṭē āmāṁ kharēkhara ghaṇī śikhāmaṇō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek