×

હે લોકો ! પોતાના પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે 4:1 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:1) ayat 1 in Gujarati

4:1 Surah An-Nisa’ ayat 1 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 1 - النِّسَاء - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا ﴾
[النِّسَاء: 1]

હે લોકો ! પોતાના પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે પેદા કર્યા અને તેનાથી તેની પત્નિને પેદા કરી તે બન્ને વડે ઘણા જ પૂરૂષો અને સ્ત્રીઓને ફેલાવી દીધા, તે અલ્લાહથી ડરો જેનું નામ લઇ એક બીજાથી માંગો છો અને સબંધો તોડવાથી બચો, નિંશંક અલ્લાહ તઆલા તમારી દેખરેખ કરી રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها, باللغة الغوجاراتية

﴿ياأيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها﴾ [النِّسَاء: 1]

Rabila Al Omari
He loko! Potana palanaharathi darata raho, jene tamane eka jiva vade peda karya ane tenathi teni patnine peda kari te banne vade ghana ja puruso ane stri'one phelavi didha, te allahathi daro jenum nama la'i eka bijathi mango cho ane sabandho todavathi baco, ninsanka allaha ta'ala tamari dekharekha kari rahyo che
Rabila Al Omari
Hē lōkō! Pōtānā pālanahārathī ḍaratā rahō, jēṇē tamanē ēka jīva vaḍē pēdā karyā anē tēnāthī tēnī patninē pēdā karī tē bannē vaḍē ghaṇā ja pūrūṣō anē strī'ōnē phēlāvī dīdhā, tē allāhathī ḍarō jēnuṁ nāma la'i ēka bījāthī māṅgō chō anē sabandhō tōḍavāthī bacō, ninśaṅka allāha ta'ālā tamārī dēkharēkha karī rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek