×

જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તારા પર ન હોત તો તેઓના 4:113 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:113) ayat 113 in Gujarati

4:113 Surah An-Nisa’ ayat 113 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 113 - النِّسَاء - Page - Juz 5

﴿وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ وَرَحۡمَتُهُۥ لَهَمَّت طَّآئِفَةٞ مِّنۡهُمۡ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمۡۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيۡءٖۚ وَأَنزَلَ ٱللَّهُ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُن تَعۡلَمُۚ وَكَانَ فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ عَظِيمٗا ﴾
[النِّسَاء: 113]

જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તારા પર ન હોત તો તેઓના એક જૂથે તો તમને ભ્રમમાં નાખી દેવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ ખરેખર આ લોકો પોતાને જ પથભ્રષ્ટ કરે છે, આ તમારું કંઈ જ બગાડી શકતા નથી, અલ્લાહ તઆલાએ તમારા પર કિતાબ અને હિકમત અવતરિત કરી અને તમને તે શિખવાડ્યું છે જેને તમે જાણતા ન હતા અને અલ્લાહ તઆલાની તમારા પર ઘણી જ મોટી કૃપા છે

❮ Previous Next ❯

ترجمة: ولولا فضل الله عليك ورحمته لهمت طائفة منهم أن يضلوك وما يضلون, باللغة الغوجاراتية

﴿ولولا فضل الله عليك ورحمته لهمت طائفة منهم أن يضلوك وما يضلون﴾ [النِّسَاء: 113]

Rabila Al Omari
jo allaha ta'alani krpa ane daya tara para na hota to te'ona eka juthe to tamane bhramamam nakhi devano nirnaya kari lidho hato, parantu kharekhara a loko potane ja pathabhrasta kare che, a tamarum kami ja bagadi sakata nathi, allaha ta'ala'e tamara para kitaba ane hikamata avatarita kari ane tamane te sikhavadyum che jene tame janata na hata ane allaha ta'alani tamara para ghani ja moti krpa che
Rabila Al Omari
jō allāha ta'ālānī kr̥pā anē dayā tārā para na hōta tō tē'ōnā ēka jūthē tō tamanē bhramamāṁ nākhī dēvānō nirṇaya karī līdhō hatō, parantu kharēkhara ā lōkō pōtānē ja pathabhraṣṭa karē chē, ā tamāruṁ kaṁī ja bagāḍī śakatā nathī, allāha ta'ālā'ē tamārā para kitāba anē hikamata avatarita karī anē tamanē tē śikhavāḍyuṁ chē jēnē tamē jāṇatā na hatā anē allāha ta'ālānī tamārā para ghaṇī ja mōṭī kr̥pā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek