×

તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં 4:114 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:114) ayat 114 in Gujarati

4:114 Surah An-Nisa’ ayat 114 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 114 - النِّسَاء - Page - Juz 5

﴿۞ لَّا خَيۡرَ فِي كَثِيرٖ مِّن نَّجۡوَىٰهُمۡ إِلَّا مَنۡ أَمَرَ بِصَدَقَةٍ أَوۡ مَعۡرُوفٍ أَوۡ إِصۡلَٰحِۭ بَيۡنَ ٱلنَّاسِۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِ فَسَوۡفَ نُؤۡتِيهِ أَجۡرًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 114]

તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં છે જેઓ દાન કરવામાં અથવા સત્કાર્યમાં તથા લોકોમાં મેળાપ કરવાનો આદેશ આપે, અને જે વ્યક્તિ ફકત અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતા આ કાર્ય કરે તેને અમે ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં ફળ આપીશું

❮ Previous Next ❯

ترجمة: لا خير في كثير من نجواهم إلا من أمر بصدقة أو معروف, باللغة الغوجاراتية

﴿لا خير في كثير من نجواهم إلا من أمر بصدقة أو معروف﴾ [النِّسَاء: 114]

Rabila Al Omari
te'ona vadhare padata gupta sucanomam ko'i bhala'i nathi, ham bhala'i te'ona salahasucanomam che je'o dana karavamam athava satkaryamam tatha lokomam melapa karavano adesa ape, ane je vyakti phakata allaha ta'alani prasannata icchata a karya kare tene ame cokkasapane khuba ja pramanamam phala apisum
Rabila Al Omari
tē'ōnā vadhārē paḍatā gupta sūcanōmāṁ kō'i bhalā'i nathī, hāṁ bhalā'i tē'ōnā salāhasūcanōmāṁ chē jē'ō dāna karavāmāṁ athavā satkāryamāṁ tathā lōkōmāṁ mēḷāpa karavānō ādēśa āpē, anē jē vyakti phakata allāha ta'ālānī prasannatā icchatā ā kārya karē tēnē amē cōkkasapaṇē khūba ja pramāṇamāṁ phaḷa āpīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek