×

અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને 4:157 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:157) ayat 157 in Gujarati

4:157 Surah An-Nisa’ ayat 157 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 157 - النِّسَاء - Page - Juz 6

﴿وَقَوۡلِهِمۡ إِنَّا قَتَلۡنَا ٱلۡمَسِيحَ عِيسَى ٱبۡنَ مَرۡيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمۡۚ وَإِنَّ ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِيهِ لَفِي شَكّٖ مِّنۡهُۚ مَا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّۚ وَمَا قَتَلُوهُ يَقِينَۢا ﴾
[النِّسَاء: 157]

અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ તેમને કતલ કર્યા, ન ફાંસીએ ચઢાવ્યા, પરંતુ તેમના માટે તેમના જેવો જ (એક વ્યક્તિ) બનાવી દીધો, જાણી લો કે ઈસા અ.સ.નો વિરોધ કરવાવાળા તેમના વિશે શંકામાં છે, તેઓને તેમના વિશે કંઈ જ ખબર નથી ફકત કાલ્પનિક વાતોમાં છે, આ સત્ય છે કે તેમને કતલ કરવામાં નથી આવ્યા

❮ Previous Next ❯

ترجمة: وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما, باللغة الغوجاراتية

﴿وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما﴾ [النِّسَاء: 157]

Rabila Al Omari
ane evum kahevana karane ke ame allahana payagambara masiha isa bina marayamane katala kari didha, jo ke na to te'o'e temane katala karya, na phansi'e cadhavya, parantu temana mate temana jevo ja (eka vyakti) banavi didho, jani lo ke isa a.Sa.No virodha karavavala temana vise sankamam che, te'one temana vise kami ja khabara nathi phakata kalpanika vatomam che, a satya che ke temane katala karavamam nathi avya
Rabila Al Omari
anē ēvuṁ kahēvānā kāraṇē kē amē allāhanā payagambara masīha īsā bina marayamanē katala karī dīdhā, jō kē na tō tē'ō'ē tēmanē katala karyā, na phānsī'ē caḍhāvyā, parantu tēmanā māṭē tēmanā jēvō ja (ēka vyakti) banāvī dīdhō, jāṇī lō kē īsā a.Sa.Nō virōdha karavāvāḷā tēmanā viśē śaṅkāmāṁ chē, tē'ōnē tēmanā viśē kaṁī ja khabara nathī phakata kālpanika vātōmāṁ chē, ā satya chē kē tēmanē katala karavāmāṁ nathī āvyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek