×

હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્યવાત લઇને પયગંબર આવી 4:170 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:170) ayat 170 in Gujarati

4:170 Surah An-Nisa’ ayat 170 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 170 - النِّسَاء - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَكُمُ ٱلرَّسُولُ بِٱلۡحَقِّ مِن رَّبِّكُمۡ فَـَٔامِنُواْ خَيۡرٗا لَّكُمۡۚ وَإِن تَكۡفُرُواْ فَإِنَّ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 170]

હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્યવાત લઇને પયગંબર આવી પહોંચ્યા છે, બસ ! તમે ઈમાન લાવો, જેથી તમારા માટે સારું થાય અને જો તમે ઇન્કાર કરનારા બની ગયા તો અલ્લાહની જ છે તે દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس قد جاءكم الرسول بالحق من ربكم فآمنوا خيرا لكم وإن, باللغة الغوجاراتية

﴿ياأيها الناس قد جاءكم الرسول بالحق من ربكم فآمنوا خيرا لكم وإن﴾ [النِّسَاء: 170]

Rabila Al Omari
he loko! Tamari pase tamara palanahara taraphathi satyavata la'ine payagambara avi pahoncya che, basa! Tame imana lavo, jethi tamara mate sarum thaya ane jo tame inkara karanara bani gaya to allahani ja che te dareka vastu je akaso ane dharatimam che ane allaha ta'ala jnanavalo, hikamatavalo che
Rabila Al Omari
hē lōkō! Tamārī pāsē tamārā pālanahāra taraphathī satyavāta la'inē payagambara āvī pahōn̄cyā chē, basa! Tamē īmāna lāvō, jēthī tamārā māṭē sāruṁ thāya anē jō tamē inkāra karanārā banī gayā tō allāhanī ja chē tē darēka vastu jē ākāśō anē dharatīmāṁ chē anē allāha ta'ālā jñānavāḷō, hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek