×

બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને 4:173 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:173) ayat 173 in Gujarati

4:173 Surah An-Nisa’ ayat 173 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 173 - النِّسَاء - Page - Juz 6

﴿فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَيُوَفِّيهِمۡ أُجُورَهُمۡ وَيَزِيدُهُم مِّن فَضۡلِهِۦۖ وَأَمَّا ٱلَّذِينَ ٱسۡتَنكَفُواْ وَٱسۡتَكۡبَرُواْ فَيُعَذِّبُهُمۡ عَذَابًا أَلِيمٗا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ ٱللَّهِ وَلِيّٗا وَلَا نَصِيرٗا ﴾
[النِّسَاء: 173]

બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને તેઓનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને પોતાની કૃપાથી તેઓને વધુ આપશે અને જે લોકોએ શરમ અને ઘમંડ કર્યો અને ઇન્કાર કર્યું તેઓને સખત યાતના આપશે અને તે પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મિત્ર અને મદદ કરનાર નહીં પામે

❮ Previous Next ❯

ترجمة: فأما الذين آمنوا وعملوا الصالحات فيوفيهم أجورهم ويزيدهم من فضله وأما الذين, باللغة الغوجاراتية

﴿فأما الذين آمنوا وعملوا الصالحات فيوفيهم أجورهم ويزيدهم من فضله وأما الذين﴾ [النِّسَاء: 173]

Rabila Al Omari
basa! Je loko imana lavya che ane satkarya kare che te'one te'ono purepuro badalo apavamam avase ane potani krpathi te'one vadhu apase ane je loko'e sarama ane ghamanda karyo ane inkara karyum te'one sakhata yatana apase ane te potana mate allaha sivaya ko'i mitra ane madada karanara nahim pame
Rabila Al Omari
basa! Jē lōkō īmāna lāvyā chē anē satkārya karē chē tē'ōnē tē'ōnō pūrēpūrō badalō āpavāmāṁ āvaśē anē pōtānī kr̥pāthī tē'ōnē vadhu āpaśē anē jē lōkō'ē śarama anē ghamaṇḍa karyō anē inkāra karyuṁ tē'ōnē sakhata yātanā āpaśē anē tē pōtānā māṭē allāha sivāya kō'i mitra anē madada karanāra nahīṁ pāmē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek