×

તમારી પાસે ફતવો (ધર્માદેશ) પૂછે છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા 4:176 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:176) ayat 176 in Gujarati

4:176 Surah An-Nisa’ ayat 176 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 176 - النِّسَاء - Page - Juz 6

﴿يَسۡتَفۡتُونَكَ قُلِ ٱللَّهُ يُفۡتِيكُمۡ فِي ٱلۡكَلَٰلَةِۚ إِنِ ٱمۡرُؤٌاْ هَلَكَ لَيۡسَ لَهُۥ وَلَدٞ وَلَهُۥٓ أُخۡتٞ فَلَهَا نِصۡفُ مَا تَرَكَۚ وَهُوَ يَرِثُهَآ إِن لَّمۡ يَكُن لَّهَا وَلَدٞۚ فَإِن كَانَتَا ٱثۡنَتَيۡنِ فَلَهُمَا ٱلثُّلُثَانِ مِمَّا تَرَكَۚ وَإِن كَانُوٓاْ إِخۡوَةٗ رِّجَالٗا وَنِسَآءٗ فَلِلذَّكَرِ مِثۡلُ حَظِّ ٱلۡأُنثَيَيۡنِۗ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ أَن تَضِلُّواْۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمُۢ ﴾
[النِّسَاء: 176]

તમારી પાસે ફતવો (ધર્માદેશ) પૂછે છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા (પોતે) તમને "કલાલહ" વિશે ફતવો આપે છે, જો કોઇ વ્યક્તિ મૃત્યુ પામે જેના સંતાન ન હોય અને એક બહેન હોય તો તેના માટે છોડેલા ધન માંથી અડધો ભાગ છે અને તે ભાઇ તે બહેનનો વારસદાર બનશે, જેને સંતાન ન હોય, બસ ! જો બહેનો બે હોય તો તેઓને કુલ છોડેલા ધન માંથી /3 બેતૃત્યાંશ મળશે અને જો કોઇ વ્યક્તિ તે સંબંધના હોય પુરુષ અને સ્ત્રીઓ પણ તો પુરુષ માટે બે સ્ત્રીઓ બરાબર ભાગ છે, અલ્લાહ તઆલા તમારા માટે વર્ણન કરી રહ્યો છે આવું ન થાય કે તમે પથભ્રષ્ટ બની જાવ અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે

❮ Previous Next ❯

ترجمة: يستفتونك قل الله يفتيكم في الكلالة إن امرؤ هلك ليس له ولد, باللغة الغوجاراتية

﴿يستفتونك قل الله يفتيكم في الكلالة إن امرؤ هلك ليس له ولد﴾ [النِّسَاء: 176]

Rabila Al Omari
tamari pase phatavo (dharmadesa) puche che, tame kahi do ke allaha ta'ala (pote) tamane"kalalaha" vise phatavo ape che, jo ko'i vyakti mrtyu pame jena santana na hoya ane eka bahena hoya to tena mate chodela dhana manthi adadho bhaga che ane te bha'i te bahenano varasadara banase, jene santana na hoya, basa! Jo baheno be hoya to te'one kula chodela dhana manthi/3 betrtyansa malase ane jo ko'i vyakti te sambandhana hoya purusa ane stri'o pana to purusa mate be stri'o barabara bhaga che, allaha ta'ala tamara mate varnana kari rahyo che avum na thaya ke tame pathabhrasta bani java ane allaha ta'ala dareka vastune jane che
Rabila Al Omari
tamārī pāsē phatavō (dharmādēśa) pūchē chē, tamē kahī dō kē allāha ta'ālā (pōtē) tamanē"kalālaha" viśē phatavō āpē chē, jō kō'i vyakti mr̥tyu pāmē jēnā santāna na hōya anē ēka bahēna hōya tō tēnā māṭē chōḍēlā dhana mānthī aḍadhō bhāga chē anē tē bhā'i tē bahēnanō vārasadāra banaśē, jēnē santāna na hōya, basa! Jō bahēnō bē hōya tō tē'ōnē kula chōḍēlā dhana mānthī/3 bētr̥tyānśa maḷaśē anē jō kō'i vyakti tē sambandhanā hōya puruṣa anē strī'ō paṇa tō puruṣa māṭē bē strī'ō barābara bhāga chē, allāha ta'ālā tamārā māṭē varṇana karī rahyō chē āvuṁ na thāya kē tamē pathabhraṣṭa banī jāva anē allāha ta'ālā darēka vastunē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek