×

શું તમે તેને નથી જોયા ? જેઓનો દાવો તો એ છે કે 4:60 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:60) ayat 60 in Gujarati

4:60 Surah An-Nisa’ ayat 60 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 60 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ يَزۡعُمُونَ أَنَّهُمۡ ءَامَنُواْ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓاْ إِلَى ٱلطَّٰغُوتِ وَقَدۡ أُمِرُوٓاْ أَن يَكۡفُرُواْ بِهِۦۖ وَيُرِيدُ ٱلشَّيۡطَٰنُ أَن يُضِلَّهُمۡ ضَلَٰلَۢا بَعِيدٗا ﴾
[النِّسَاء: 60]

શું તમે તેને નથી જોયા ? જેઓનો દાવો તો એ છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા કરતા પહેલા અવતરિત કરવામાં આવ્યું તેના પર તેઓનું ઈમાન છે, પરંતુ તેઓ પોતાના ચુકાદા “તાગૂત” તરફ લઇ જવાનું ઇચ્છે છે જો કે તેઓને આદેશ આપવામાં આવ્યો છે કે શેતાનનો વિરોધ કરે, શેતાન તો ઇચ્છે છે કે તેમને ફોસલાવી દૂર નાખી દે

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين يزعمون أنهم آمنوا بما أنـزل إليك وما أنـزل, باللغة الغوجاراتية

﴿ألم تر إلى الذين يزعمون أنهم آمنوا بما أنـزل إليك وما أنـزل﴾ [النِّسَاء: 60]

Rabila Al Omari
sum tame tene nathi joya? Je'ono davo to e che ke je kami tamara para ane je kami tamara karata pahela avatarita karavamam avyum tena para te'onum imana che, parantu te'o potana cukada “taguta” tarapha la'i javanum icche che jo ke te'one adesa apavamam avyo che ke setanano virodha kare, setana to icche che ke temane phosalavi dura nakhi de
Rabila Al Omari
śuṁ tamē tēnē nathī jōyā? Jē'ōnō dāvō tō ē chē kē jē kaṁī tamārā para anē jē kaṁī tamārā karatā pahēlā avatarita karavāmāṁ āvyuṁ tēnā para tē'ōnuṁ īmāna chē, parantu tē'ō pōtānā cukādā “tāgūta” tarapha la'i javānuṁ icchē chē jō kē tē'ōnē ādēśa āpavāmāṁ āvyō chē kē śētānanō virōdha karē, śētāna tō icchē chē kē tēmanē phōsalāvī dūra nākhī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek