×

શું કારણ છે કે તમે અલ્લાહ તઆલાના માર્ગમાં અને તે નબળા પુરુષો, 4:75 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:75) ayat 75 in Gujarati

4:75 Surah An-Nisa’ ayat 75 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 75 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَا لَكُمۡ لَا تُقَٰتِلُونَ فِي سَبِيلِ ٱللَّهِ وَٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلۡوِلۡدَٰنِ ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ أَخۡرِجۡنَا مِنۡ هَٰذِهِ ٱلۡقَرۡيَةِ ٱلظَّالِمِ أَهۡلُهَا وَٱجۡعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيّٗا وَٱجۡعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا ﴾
[النِّسَاء: 75]

શું કારણ છે કે તમે અલ્લાહ તઆલાના માર્ગમાં અને તે નબળા પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકોના છુટકારા માટે જેહાદ ન કરો ? જે આવી રીતે દુઆઓ કરી રહ્યા છે કે હે અમારા પાલનહાર ! આ અત્યાચારીઓ ની વસ્તીથી અમને મુક્તિ આપ અને અમારા માટે તારા પોતાના તરફથી દેખરેખ કરનાર નક્કી કર અને અમારા માટે ખાસ તારી પોતાની તરફથી મદદ કરનાર બનાવ

❮ Previous Next ❯

ترجمة: وما لكم لا تقاتلون في سبيل الله والمستضعفين من الرجال والنساء والولدان, باللغة الغوجاراتية

﴿وما لكم لا تقاتلون في سبيل الله والمستضعفين من الرجال والنساء والولدان﴾ [النِّسَاء: 75]

Rabila Al Omari
sum karana che ke tame allaha ta'alana margamam ane te nabala puruso, stri'o ane nana balakona chutakara mate jehada na karo? Je avi rite du'a'o kari rahya che ke he amara palanahara! A atyacari'o ni vastithi amane mukti apa ane amara mate tara potana taraphathi dekharekha karanara nakki kara ane amara mate khasa tari potani taraphathi madada karanara banava
Rabila Al Omari
śuṁ kāraṇa chē kē tamē allāha ta'ālānā mārgamāṁ anē tē nabaḷā puruṣō, strī'ō anē nānā bāḷakōnā chuṭakārā māṭē jēhāda na karō? Jē āvī rītē du'ā'ō karī rahyā chē kē hē amārā pālanahāra! Ā atyācārī'ō nī vastīthī amanē mukti āpa anē amārā māṭē tārā pōtānā taraphathī dēkharēkha karanāra nakkī kara anē amārā māṭē khāsa tārī pōtānī taraphathī madada karanāra banāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek