×

હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે અલ્લાહ ના માર્ગમાં નીકળો તો તપાસ કરી 4:94 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:94) ayat 94 in Gujarati

4:94 Surah An-Nisa’ ayat 94 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 94 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا ضَرَبۡتُمۡ فِي سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُواْ وَلَا تَقُولُواْ لِمَنۡ أَلۡقَىٰٓ إِلَيۡكُمُ ٱلسَّلَٰمَ لَسۡتَ مُؤۡمِنٗا تَبۡتَغُونَ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٞۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبۡلُ فَمَنَّ ٱللَّهُ عَلَيۡكُمۡ فَتَبَيَّنُوٓاْۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[النِّسَاء: 94]

હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે અલ્લાહ ના માર્ગમાં નીકળો તો તપાસ કરી લો અને જે તમને સલામ કરે તમે તેને એવું ન કહી દો કે તું ઈમાનવાળો નથી, તમે દુનિયાના જીવનની શોધમાં હોવ તો અલ્લાહ તઆલા પાસે પુષ્કળ કૃપા છે. પહેલા તમે પણ આવા જ હતા, પછી અલ્લાહ તઆલાએ તમારા પર ઉપકાર કર્યો, જેથી તમે જરૂરથી તપાસ કરી લો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા કાર્યોની ખબર રાખનાર છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا ضربتم في سبيل الله فتبينوا ولا تقولوا لمن, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا إذا ضربتم في سبيل الله فتبينوا ولا تقولوا لمن﴾ [النِّسَاء: 94]

Rabila Al Omari
he imanavala'o! Jyare tame allaha na margamam nikalo to tapasa kari lo ane je tamane salama kare tame tene evum na kahi do ke tum imanavalo nathi, tame duniyana jivanani sodhamam hova to allaha ta'ala pase puskala krpa che. Pahela tame pana ava ja hata, pachi allaha ta'ala'e tamara para upakara karyo, jethi tame jarurathi tapasa kari lo, ni:Sanka allaha ta'ala tamara karyoni khabara rakhanara che
Rabila Al Omari
hē īmānavāḷā'ō! Jyārē tamē allāha nā mārgamāṁ nīkaḷō tō tapāsa karī lō anē jē tamanē salāma karē tamē tēnē ēvuṁ na kahī dō kē tuṁ īmānavāḷō nathī, tamē duniyānā jīvananī śōdhamāṁ hōva tō allāha ta'ālā pāsē puṣkaḷa kr̥pā chē. Pahēlā tamē paṇa āvā ja hatā, pachī allāha ta'ālā'ē tamārā para upakāra karyō, jēthī tamē jarūrathī tapāsa karī lō, ni:Śaṅka allāha ta'ālā tamārā kāryōnī khabara rākhanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek