×

પોતાના પ્રાણ અને ધન વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કરનાર ઈમાનવાળાઓ અને કારણ 4:95 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:95) ayat 95 in Gujarati

4:95 Surah An-Nisa’ ayat 95 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 95 - النِّسَاء - Page - Juz 5

﴿لَّا يَسۡتَوِي ٱلۡقَٰعِدُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ غَيۡرُ أُوْلِي ٱلضَّرَرِ وَٱلۡمُجَٰهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡۚ فَضَّلَ ٱللَّهُ ٱلۡمُجَٰهِدِينَ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ عَلَى ٱلۡقَٰعِدِينَ دَرَجَةٗۚ وَكُلّٗا وَعَدَ ٱللَّهُ ٱلۡحُسۡنَىٰۚ وَفَضَّلَ ٱللَّهُ ٱلۡمُجَٰهِدِينَ عَلَى ٱلۡقَٰعِدِينَ أَجۡرًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 95]

પોતાના પ્રાણ અને ધન વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કરનાર ઈમાનવાળાઓ અને કારણ વગર બેસી રહેનાર ઈમાનવાળાઓ બન્ને સરખા નથી, પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરનારને બેસી રહેનાર પર અલ્લાહ તઆલાએ દરજ્જામાં ઘણી જ શ્રેષ્ઠતા આપી રાખી છે અને આમ તો અલ્લાહ તઆલાએ દરેકને કૃપા અને સારા વળતરનું વચન આપી રાખ્યું છે, પરંતુ જેહાદ કરનારાઓને બેસી રહેવાવાળા પર ખૂબ જ મોટા વળતરની શ્રેષ્ઠતા આપી રાખી છે

❮ Previous Next ❯

ترجمة: لا يستوي القاعدون من المؤمنين غير أولي الضرر والمجاهدون في سبيل الله, باللغة الغوجاراتية

﴿لا يستوي القاعدون من المؤمنين غير أولي الضرر والمجاهدون في سبيل الله﴾ [النِّسَاء: 95]

Rabila Al Omari
Potana prana ane dhana vade allahana margamam jehada karanara imanavala'o ane karana vagara besi rahenara imanavala'o banne sarakha nathi, potana dhana ane prana vade jehada karanarane besi rahenara para allaha ta'ala'e darajjamam ghani ja sresthata api rakhi che ane ama to allaha ta'ala'e darekane krpa ane sara valataranum vacana api rakhyum che, parantu jehada karanara'one besi rahevavala para khuba ja mota valatarani sresthata api rakhi che
Rabila Al Omari
Pōtānā prāṇa anē dhana vaḍē allāhanā mārgamāṁ jēhāda karanāra īmānavāḷā'ō anē kāraṇa vagara bēsī rahēnāra īmānavāḷā'ō bannē sarakhā nathī, pōtānā dhana anē prāṇa vaḍē jēhāda karanāranē bēsī rahēnāra para allāha ta'ālā'ē darajjāmāṁ ghaṇī ja śrēṣṭhatā āpī rākhī chē anē āma tō allāha ta'ālā'ē darēkanē kr̥pā anē sārā vaḷataranuṁ vacana āpī rākhyuṁ chē, parantu jēhāda karanārā'ōnē bēsī rahēvāvāḷā para khūba ja mōṭā vaḷataranī śrēṣṭhatā āpī rākhī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek