×

શું આ લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમનાથી 40:21 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:21) ayat 21 in Gujarati

40:21 Surah Ghafir ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 21 - غَافِر - Page - Juz 24

﴿۞ أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ كَانُواْ مِن قَبۡلِهِمۡۚ كَانُواْ هُمۡ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡ وَمَا كَانَ لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٖ ﴾
[غَافِر: 21]

શું આ લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમનાથી પહેલા હતા તેમની દશા કેવી થઇ ? તે લોકો તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને ધરતી પર પ્રબળ નિશાનીઓ મૂકી ગયા છે, બસ ! અલ્લાહએ તેમને તેમના પાપોના કારણે પકડી લીધા અને તેમને અલ્લાહના પ્રકોપથી બચાવનાર કોઇ ન હતું

❮ Previous Next ❯

ترجمة: أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين كانوا من, باللغة الغوجاراتية

﴿أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين كانوا من﴾ [غَافِر: 21]

Rabila Al Omari
sum a loko'e dharati para haripharine joyum nathi ke je loko temanathi pahela hata temani dasa kevi tha'i? Te loko temana karata vadhare saktisali hata ane dharati para prabala nisani'o muki gaya che, basa! Allaha'e temane temana papona karane pakadi lidha ane temane allahana prakopathi bacavanara ko'i na hatum
Rabila Al Omari
śuṁ ā lōkō'ē dharatī para harīpharīnē jōyuṁ nathī kē jē lōkō tēmanāthī pahēlā hatā tēmanī daśā kēvī tha'i? Tē lōkō tēmanā karatā vadhārē śaktiśāḷī hatā anē dharatī para prabaḷa niśānī'ō mūkī gayā chē, basa! Allāha'ē tēmanē tēmanā pāpōnā kāraṇē pakaḍī līdhā anē tēmanē allāhanā prakōpathī bacāvanāra kō'i na hatuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek