×

અને એક ઈમાનવાળા વ્યક્તિએ, જે ફિરઔનના કુટુંબ માંથી હતો અને પોતાનું ઈમાન 40:28 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:28) ayat 28 in Gujarati

40:28 Surah Ghafir ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 28 - غَافِر - Page - Juz 24

﴿وَقَالَ رَجُلٞ مُّؤۡمِنٞ مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَكۡتُمُ إِيمَٰنَهُۥٓ أَتَقۡتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ ٱللَّهُ وَقَدۡ جَآءَكُم بِٱلۡبَيِّنَٰتِ مِن رَّبِّكُمۡۖ وَإِن يَكُ كَٰذِبٗا فَعَلَيۡهِ كَذِبُهُۥۖ وَإِن يَكُ صَادِقٗا يُصِبۡكُم بَعۡضُ ٱلَّذِي يَعِدُكُمۡۖ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ مُسۡرِفٞ كَذَّابٞ ﴾
[غَافِر: 28]

અને એક ઈમાનવાળા વ્યક્તિએ, જે ફિરઔનના કુટુંબ માંથી હતો અને પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તમારા પાલનહાર તરફથી પુરાવા લઇને આવ્યો અને તે જુઠો હોય, તો તેનું જૂઠ તેના માટે જ છે અને જો તે સાચો હોય તો જે (યાતના)નું વચન તમારી સમક્ષ કરી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠ્ઠા છે

❮ Previous Next ❯

ترجمة: وقال رجل مؤمن من آل فرعون يكتم إيمانه أتقتلون رجلا أن يقول, باللغة الغوجاراتية

﴿وقال رجل مؤمن من آل فرعون يكتم إيمانه أتقتلون رجلا أن يقول﴾ [غَافِر: 28]

Rabila Al Omari
ane eka imanavala vyakti'e, je phira'aunana kutumba manthi hato ane potanum imana chupavi rahyo hato, kahyum ke sum tame eka vyaktine phakta atali vata mate katala karo cho ke te kahe che, ke maro palanahara allaha che ane tamara palanahara taraphathi purava la'ine avyo ane te jutho hoya, to tenum jutha tena mate ja che ane jo te saco hoya to je (yatana)num vacana tamari samaksa kari rahyo che, temanthi kamika to tamara para avi pahoncase, allaha ta'ala tene marga nathi batavato, je atireka karanara ane juththa che
Rabila Al Omari
anē ēka īmānavāḷā vyakti'ē, jē phira'aunanā kuṭumba mānthī hatō anē pōtānuṁ īmāna chūpāvī rahyō hatō, kahyuṁ kē śuṁ tamē ēka vyaktinē phakta āṭalī vāta māṭē katala karō chō kē tē kahē chē, kē mārō pālanahāra allāha chē anē tamārā pālanahāra taraphathī purāvā la'inē āvyō anē tē juṭhō hōya, tō tēnuṁ jūṭha tēnā māṭē ja chē anē jō tē sācō hōya tō jē (yātanā)nuṁ vacana tamārī samakṣa karī rahyō chē, tēmānthī kaṁīka tō tamārā para āvī pahōn̄caśē, allāha ta'ālā tēnē mārga nathī batāvatō, jē atirēka karanāra anē juṭhṭhā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek