×

અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત 40:64 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:64) ayat 64 in Gujarati

40:64 Surah Ghafir ayat 64 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 64 - غَافِر - Page - Juz 24

﴿ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ قَرَارٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَصَوَّرَكُمۡ فَأَحۡسَنَ صُوَرَكُمۡ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡۖ فَتَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ﴾
[غَافِر: 64]

અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ ! ખૂબ જ બરકતવાળો અલ્લાહ છે, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર

❮ Previous Next ❯

ترجمة: الله الذي جعل لكم الأرض قرارا والسماء بناء وصوركم فأحسن صوركم ورزقكم, باللغة الغوجاراتية

﴿الله الذي جعل لكم الأرض قرارا والسماء بناء وصوركم فأحسن صوركم ورزقكم﴾ [غَافِر: 64]

Rabila Al Omari
allaha ja che, jene tamara mate dharatine rahevani jagya ane akasane chata banavyum ane tamara cahera banavya ane khuba ja sundara banavya ane tamane uttama vastu'o khava mate api, a ja allaha tamaro palanahara che, basa! Khuba ja barakatavalo allaha che, samagra srstino palanahara
Rabila Al Omari
allāha ja chē, jēṇē tamārā māṭē dharatīnē rahēvānī jagyā anē ākāśanē chata banāvyuṁ anē tamārā cahērā banāvyā anē khūba ja sundara banāvyā anē tamanē uttama vastu'ō khāvā māṭē āpī, ā ja allāha tamārō pālanahāra chē, basa! Khūba ja barakatavāḷō allāha chē, samagra sr̥ṣṭinō pālanahāra
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek