×

હવે આદના લોકો કારણ વગર ધરતીમાં વિદ્રોહ ફેલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, 41:15 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:15) ayat 15 in Gujarati

41:15 Surah Fussilat ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 15 - فُصِّلَت - Page - Juz 24

﴿فَأَمَّا عَادٞ فَٱسۡتَكۡبَرُواْ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَقَالُواْ مَنۡ أَشَدُّ مِنَّا قُوَّةًۖ أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَهُمۡ هُوَ أَشَدُّ مِنۡهُمۡ قُوَّةٗۖ وَكَانُواْ بِـَٔايَٰتِنَا يَجۡحَدُونَ ﴾
[فُصِّلَت: 15]

હવે આદના લોકો કારણ વગર ધરતીમાં વિદ્રોહ ફેલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે અમારા કરતા વધારે શક્તિશાળી કોણ છે ? શું તે લોકોએ ન જોયું કે જેણે તેમનું સર્જન કર્યું છે, તે તેમના કરતા વધારે શક્તિશાળી છે, તે અમારી આયતોનો ઇન્કાર કરતા રહ્યા

❮ Previous Next ❯

ترجمة: فأما عاد فاستكبروا في الأرض بغير الحق وقالوا من أشد منا قوة, باللغة الغوجاراتية

﴿فأما عاد فاستكبروا في الأرض بغير الحق وقالوا من أشد منا قوة﴾ [فُصِّلَت: 15]

Rabila Al Omari
have adana loko karana vagara dharatimam vidroha phelavava lagya ane kaheva lagya, ke amara karata vadhare saktisali kona che? Sum te loko'e na joyum ke jene temanum sarjana karyum che, te temana karata vadhare saktisali che, te amari ayatono inkara karata rahya
Rabila Al Omari
havē ādanā lōkō kāraṇa vagara dharatīmāṁ vidrōha phēlāvavā lāgyā anē kahēvā lāgyā, kē amārā karatā vadhārē śaktiśāḷī kōṇa chē? Śuṁ tē lōkō'ē na jōyuṁ kē jēṇē tēmanuṁ sarjana karyuṁ chē, tē tēmanā karatā vadhārē śaktiśāḷī chē, tē amārī āyatōnō inkāra karatā rahyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek