×

અને અમે કેટલાક લોકોને તેમની નિકટ રાખ્યા હતા, જેમણે તેમના આગળ-પાછળના કાર્યો, 41:25 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:25) ayat 25 in Gujarati

41:25 Surah Fussilat ayat 25 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 25 - فُصِّلَت - Page - Juz 24

﴿۞ وَقَيَّضۡنَا لَهُمۡ قُرَنَآءَ فَزَيَّنُواْ لَهُم مَّا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَحَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ فِيٓ أُمَمٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِم مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِۖ إِنَّهُمۡ كَانُواْ خَٰسِرِينَ ﴾
[فُصِّلَت: 25]

અને અમે કેટલાક લોકોને તેમની નિકટ રાખ્યા હતા, જેમણે તેમના આગળ-પાછળના કાર્યો, તેમની સામે સુંદર બનાવી રાખ્યા હતા અને તેમના માટે પણ અલ્લાહનો તે નિર્ણય લાગુ થઇ ગયો, જે નિર્ણય તેમના કરતા પહેલાના લોકો માટે થઇ ગયો હતો , જે જિન્નાતો અને મનુષ્ય માટે હતો, નિ:શંક તેઓ નુકસાન ઉઠાવનારા હતા

❮ Previous Next ❯

ترجمة: وقيضنا لهم قرناء فزينوا لهم ما بين أيديهم وما خلفهم وحق عليهم, باللغة الغوجاراتية

﴿وقيضنا لهم قرناء فزينوا لهم ما بين أيديهم وما خلفهم وحق عليهم﴾ [فُصِّلَت: 25]

Rabila Al Omari
ane ame ketalaka lokone temani nikata rakhya hata, jemane temana agala-pachalana karyo, temani same sundara banavi rakhya hata ane temana mate pana allahano te nirnaya lagu tha'i gayo, je nirnaya temana karata pahelana loko mate tha'i gayo hato, je jinnato ane manusya mate hato, ni:Sanka te'o nukasana uthavanara hata
Rabila Al Omari
anē amē kēṭalāka lōkōnē tēmanī nikaṭa rākhyā hatā, jēmaṇē tēmanā āgaḷa-pāchaḷanā kāryō, tēmanī sāmē sundara banāvī rākhyā hatā anē tēmanā māṭē paṇa allāhanō tē nirṇaya lāgu tha'i gayō, jē nirṇaya tēmanā karatā pahēlānā lōkō māṭē tha'i gayō hatō, jē jinnātō anē manuṣya māṭē hatō, ni:Śaṅka tē'ō nukasāna uṭhāvanārā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek