×

કયામતનું જ્ઞાન અલ્લાહ તરફ જ પાછું વળે છે અને જે-જે ફળ પોતાની 41:47 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:47) ayat 47 in Gujarati

41:47 Surah Fussilat ayat 47 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 47 - فُصِّلَت - Page - Juz 25

﴿۞ إِلَيۡهِ يُرَدُّ عِلۡمُ ٱلسَّاعَةِۚ وَمَا تَخۡرُجُ مِن ثَمَرَٰتٖ مِّنۡ أَكۡمَامِهَا وَمَا تَحۡمِلُ مِنۡ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلۡمِهِۦۚ وَيَوۡمَ يُنَادِيهِمۡ أَيۡنَ شُرَكَآءِي قَالُوٓاْ ءَاذَنَّٰكَ مَا مِنَّا مِن شَهِيدٖ ﴾
[فُصِّلَت: 47]

કયામતનું જ્ઞાન અલ્લાહ તરફ જ પાછું વળે છે અને જે-જે ફળ પોતાની કળીઓ માંથી નીકળે છે અને જે માદા ગર્ભવતી હોય છે અને જે બાળકને જન્મ આપે છે, બધું જ તે જાણે છે અને જે દિવસે અલ્લાહ તઆલા તે લોકોને બોલાવીને પ્રશ્ન કરશે, મારા ભાગીદારો ક્યાં છે ? તેઓ જવાબ આપશે કે અમે તો તને કહ્યું કે અમારા માંથી કોઇ આની સાક્ષી આપનાર નથી

❮ Previous Next ❯

ترجمة: إليه يرد علم الساعة وما تخرج من ثمرات من أكمامها وما تحمل, باللغة الغوجاراتية

﴿إليه يرد علم الساعة وما تخرج من ثمرات من أكمامها وما تحمل﴾ [فُصِّلَت: 47]

Rabila Al Omari
kayamatanum jnana allaha tarapha ja pachum vale che ane je-je phala potani kali'o manthi nikale che ane je mada garbhavati hoya che ane je balakane janma ape che, badhum ja te jane che ane je divase allaha ta'ala te lokone bolavine prasna karase, mara bhagidaro kyam che? Te'o javaba apase ke ame to tane kahyum ke amara manthi ko'i ani saksi apanara nathi
Rabila Al Omari
kayāmatanuṁ jñāna allāha tarapha ja pāchuṁ vaḷē chē anē jē-jē phaḷa pōtānī kaḷī'ō mānthī nīkaḷē chē anē jē mādā garbhavatī hōya chē anē jē bāḷakanē janma āpē chē, badhuṁ ja tē jāṇē chē anē jē divasē allāha ta'ālā tē lōkōnē bōlāvīnē praśna karaśē, mārā bhāgīdārō kyāṁ chē? Tē'ō javāba āpaśē kē amē tō tanē kahyuṁ kē amārā mānthī kō'i ānī sākṣī āpanāra nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek