×

અને તે લોકોએ કહ્યું, કે તમે જેની તરફ અમને બોલાવી રહ્યા છો, 41:5 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:5) ayat 5 in Gujarati

41:5 Surah Fussilat ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 5 - فُصِّلَت - Page - Juz 24

﴿وَقَالُواْ قُلُوبُنَا فِيٓ أَكِنَّةٖ مِّمَّا تَدۡعُونَآ إِلَيۡهِ وَفِيٓ ءَاذَانِنَا وَقۡرٞ وَمِنۢ بَيۡنِنَا وَبَيۡنِكَ حِجَابٞ فَٱعۡمَلۡ إِنَّنَا عَٰمِلُونَ ﴾
[فُصِّلَت: 5]

અને તે લોકોએ કહ્યું, કે તમે જેની તરફ અમને બોલાવી રહ્યા છો, અમારા હૃદય તો તેનાથી પરદામાં છે અને અમારા કાન બહેરા થઇ ગયા છે, અમારી અને તમારી વચ્ચે એક પરદો છે, તમે પોતાનું કામ કરતા રહો, અમે પણ કામ કરનારા છે

❮ Previous Next ❯

ترجمة: وقالوا قلوبنا في أكنة مما تدعونا إليه وفي آذاننا وقر ومن بيننا, باللغة الغوجاراتية

﴿وقالوا قلوبنا في أكنة مما تدعونا إليه وفي آذاننا وقر ومن بيننا﴾ [فُصِّلَت: 5]

Rabila Al Omari
ane te loko'e kahyum, ke tame jeni tarapha amane bolavi rahya cho, amara hrdaya to tenathi paradamam che ane amara kana bahera tha'i gaya che, amari ane tamari vacce eka parado che, tame potanum kama karata raho, ame pana kama karanara che
Rabila Al Omari
anē tē lōkō'ē kahyuṁ, kē tamē jēnī tarapha amanē bōlāvī rahyā chō, amārā hr̥daya tō tēnāthī paradāmāṁ chē anē amārā kāna bahērā tha'i gayā chē, amārī anē tamārī vaccē ēka paradō chē, tamē pōtānuṁ kāma karatā rahō, amē paṇa kāma karanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek