×

અને જે મુસીબત તેની પાસે આવી ગઇ છે, ત્યાર પછી જો અમે 41:50 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:50) ayat 50 in Gujarati

41:50 Surah Fussilat ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 50 - فُصِّلَت - Page - Juz 25

﴿وَلَئِنۡ أَذَقۡنَٰهُ رَحۡمَةٗ مِّنَّا مِنۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَآ أَظُنُّ ٱلسَّاعَةَ قَآئِمَةٗ وَلَئِن رُّجِعۡتُ إِلَىٰ رَبِّيٓ إِنَّ لِي عِندَهُۥ لَلۡحُسۡنَىٰۚ فَلَنُنَبِّئَنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِمَا عَمِلُواْ وَلَنُذِيقَنَّهُم مِّنۡ عَذَابٍ غَلِيظٖ ﴾
[فُصِّلَت: 50]

અને જે મુસીબત તેની પાસે આવી ગઇ છે, ત્યાર પછી જો અમે તેને કોઇ કૃપાનો સ્વાદ ચખાડીએ, તો તે કહે છે કે આ મારો અધિકાર હતો અને હું વિચારી નથી શકતો કે કયામત આવશે. અને જો હું મારા પાલનહાર પાસે પાછો ગયો તો પણ ખરેખર મારા માટે તેની પાસે શ્રેષ્ઠતા છે, નિ:શંક અમે તે ઇન્કાર કરનારને તેમના કાર્યો વિશે જાણકારી આપીશું અને તેમને સખત યાતનાનો સ્વાદ ચખાડીશું

❮ Previous Next ❯

ترجمة: ولئن أذقناه رحمة منا من بعد ضراء مسته ليقولن هذا لي وما, باللغة الغوجاراتية

﴿ولئن أذقناه رحمة منا من بعد ضراء مسته ليقولن هذا لي وما﴾ [فُصِّلَت: 50]

Rabila Al Omari
ane je musibata teni pase avi ga'i che, tyara pachi jo ame tene ko'i krpano svada cakhadi'e, to te kahe che ke a maro adhikara hato ane hum vicari nathi sakato ke kayamata avase. Ane jo hum mara palanahara pase pacho gayo to pana kharekhara mara mate teni pase sresthata che, ni:Sanka ame te inkara karanarane temana karyo vise janakari apisum ane temane sakhata yatanano svada cakhadisum
Rabila Al Omari
anē jē musībata tēnī pāsē āvī ga'i chē, tyāra pachī jō amē tēnē kō'i kr̥pānō svāda cakhāḍī'ē, tō tē kahē chē kē ā mārō adhikāra hatō anē huṁ vicārī nathī śakatō kē kayāmata āvaśē. Anē jō huṁ mārā pālanahāra pāsē pāchō gayō tō paṇa kharēkhara mārā māṭē tēnī pāsē śrēṣṭhatā chē, ni:Śaṅka amē tē inkāra karanāranē tēmanā kāryō viśē jāṇakārī āpīśuṁ anē tēmanē sakhata yātanānō svāda cakhāḍīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek