×

શું તે લોકોએ એવા (અલ્લાહના) ભાગીદાર (ઠેરવ્યા) છે, જેમણે એવા દીનના આદેશો 42:21 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shura ⮕ (42:21) ayat 21 in Gujarati

42:21 Surah Ash-Shura ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shura ayat 21 - الشُّوري - Page - Juz 25

﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُۚ وَلَوۡلَا كَلِمَةُ ٱلۡفَصۡلِ لَقُضِيَ بَيۡنَهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[الشُّوري: 21]

શું તે લોકોએ એવા (અલ્લાહના) ભાગીદાર (ઠેરવ્યા) છે, જેમણે એવા દીનના આદેશો નક્કી કરી દીધા છે, જે અલ્લાહના આપેલા નથી, જો ફેંસલાના દિવસનું વચન ન આપ્યું હોત તો (હમણા જ) તે લોકો વચ્ચે નિર્ણય કરી દેવામાં આવતો. નિ:શંક અત્યાચારી લોકો માટે દુ:ખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: أم لهم شركاء شرعوا لهم من الدين ما لم يأذن به الله, باللغة الغوجاراتية

﴿أم لهم شركاء شرعوا لهم من الدين ما لم يأذن به الله﴾ [الشُّوري: 21]

Rabila Al Omari
Sum te loko'e eva (allahana) bhagidara (theravya) che, jemane eva dinana adeso nakki kari didha che, je allahana apela nathi, jo phensalana divasanum vacana na apyum hota to (hamana ja) te loko vacce nirnaya kari devamam avato. Ni:Sanka atyacari loko mate du:Khadayi yatana che
Rabila Al Omari
Śuṁ tē lōkō'ē ēvā (allāhanā) bhāgīdāra (ṭhēravyā) chē, jēmaṇē ēvā dīnanā ādēśō nakkī karī dīdhā chē, jē allāhanā āpēlā nathī, jō phēnsalānā divasanuṁ vacana na āpyuṁ hōta tō (hamaṇā ja) tē lōkō vaccē nirṇaya karī dēvāmāṁ āvatō. Ni:Śaṅka atyācārī lōkō māṭē du:Khadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek