×

તેમની પાછળ જહન્નમ છે, જે કંઈ તે લોકોએ પ્રાપ્ત કર્યું હતું, તે 45:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jathiyah ⮕ (45:10) ayat 10 in Gujarati

45:10 Surah Al-Jathiyah ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jathiyah ayat 10 - الجاثِية - Page - Juz 25

﴿مِّن وَرَآئِهِمۡ جَهَنَّمُۖ وَلَا يُغۡنِي عَنۡهُم مَّا كَسَبُواْ شَيۡـٔٗا وَلَا مَا ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ أَوۡلِيَآءَۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٌ ﴾
[الجاثِية: 10]

તેમની પાછળ જહન્નમ છે, જે કંઈ તે લોકોએ પ્રાપ્ત કર્યું હતું, તે બધું તેઓને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે અને ન તો તેઓ (કંઈ કામ આવશે), જે લોકોને તેમણે અલ્લાહ સિવાય વ્યસ્થાપક બનાવ્યા હતા, તેમના માટે તો ખૂબ જ મોટી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: من ورائهم جهنم ولا يغني عنهم ما كسبوا شيئا ولا ما اتخذوا, باللغة الغوجاراتية

﴿من ورائهم جهنم ولا يغني عنهم ما كسبوا شيئا ولا ما اتخذوا﴾ [الجاثِية: 10]

Rabila Al Omari
Temani pachala jahannama che, je kami te loko'e prapta karyum hatum, te badhum te'one kami pana phayado nahim pahoncade ane na to te'o (kami kama avase), je lokone temane allaha sivaya vyasthapaka banavya hata, temana mate to khuba ja moti yatana che
Rabila Al Omari
Tēmanī pāchaḷa jahannama chē, jē kaṁī tē lōkō'ē prāpta karyuṁ hatuṁ, tē badhuṁ tē'ōnē kaṁī paṇa phāyadō nahīṁ pahōn̄cāḍē anē na tō tē'ō (kaṁī kāma āvaśē), jē lōkōnē tēmaṇē allāha sivāya vyasthāpaka banāvyā hatā, tēmanā māṭē tō khūba ja mōṭī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek