×

અને અમે તે લોકોને દીનના સ્પષ્ટ પુરાવા આપ્યા હતા, પછી તેમની પાસે 45:17 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jathiyah ⮕ (45:17) ayat 17 in Gujarati

45:17 Surah Al-Jathiyah ayat 17 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jathiyah ayat 17 - الجاثِية - Page - Juz 25

﴿وَءَاتَيۡنَٰهُم بَيِّنَٰتٖ مِّنَ ٱلۡأَمۡرِۖ فَمَا ٱخۡتَلَفُوٓاْ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۚ إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[الجاثِية: 17]

અને અમે તે લોકોને દીનના સ્પષ્ટ પુરાવા આપ્યા હતા, પછી તેમની પાસે જ્ઞાન આવી ગયા છતાં, અંદરોઅંદરની હઠના કારણે વિવાદ ઊભો કર્યો, આ લોકો જે વસ્તુઓ બાબતે વિવાદ કરી રહ્યા છે, તેનો નિર્ણય કયામતના દિવસે તેમની વચ્ચે તમારો પાલનહાર કરશે

❮ Previous Next ❯

ترجمة: وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم, باللغة الغوجاراتية

﴿وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم﴾ [الجاثِية: 17]

Rabila Al Omari
ane ame te lokone dinana spasta purava apya hata, pachi temani pase jnana avi gaya chatam, andaro'andarani hathana karane vivada ubho karyo, a loko je vastu'o babate vivada kari rahya che, teno nirnaya kayamatana divase temani vacce tamaro palanahara karase
Rabila Al Omari
anē amē tē lōkōnē dīnanā spaṣṭa purāvā āpyā hatā, pachī tēmanī pāsē jñāna āvī gayā chatāṁ, andarō'andaranī haṭhanā kāraṇē vivāda ūbhō karyō, ā lōkō jē vastu'ō bābatē vivāda karī rahyā chē, tēnō nirṇaya kayāmatanā divasē tēmanī vaccē tamārō pālanahāra karaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek