×

શું તમે તેને પણ જોયો, જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો પૂજ્ય બનાવી રાખ્યો 45:23 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jathiyah ⮕ (45:23) ayat 23 in Gujarati

45:23 Surah Al-Jathiyah ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jathiyah ayat 23 - الجاثِية - Page - Juz 25

﴿أَفَرَءَيۡتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ وَأَضَلَّهُ ٱللَّهُ عَلَىٰ عِلۡمٖ وَخَتَمَ عَلَىٰ سَمۡعِهِۦ وَقَلۡبِهِۦ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِۦ غِشَٰوَةٗ فَمَن يَهۡدِيهِ مِنۢ بَعۡدِ ٱللَّهِۚ أَفَلَا تَذَكَّرُونَ ﴾
[الجاثِية: 23]

શું તમે તેને પણ જોયો, જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો પૂજ્ય બનાવી રાખ્યો છે અને બુદ્ધિ હોવા છતાં અલ્લાહએ તેને પથભ્રષ્ટ કરી દીધો અને તેના કાન અને દિલ પર મહોર લગાવી દીધી છે અને તેની આંખો પર પણ પરદો નાંખી દીધો છે, હવે આવા વ્યક્તિને અલ્લાહ સિવાય કોણ સત્ય માર્ગદર્શન આપી શકે છે

❮ Previous Next ❯

ترجمة: أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه, باللغة الغوجاراتية

﴿أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه﴾ [الجاثِية: 23]

Rabila Al Omari
sum tame tene pana joyo, jene potani maneccha'one potano pujya banavi rakhyo che ane bud'dhi hova chatam allaha'e tene pathabhrasta kari didho ane tena kana ane dila para mahora lagavi didhi che ane teni ankho para pana parado nankhi didho che, have ava vyaktine allaha sivaya kona satya margadarsana api sake che
Rabila Al Omari
śuṁ tamē tēnē paṇa jōyō, jēṇē pōtānī manēcchā'ōnē pōtānō pūjya banāvī rākhyō chē anē bud'dhi hōvā chatāṁ allāha'ē tēnē pathabhraṣṭa karī dīdhō anē tēnā kāna anē dila para mahōra lagāvī dīdhī chē anē tēnī āṅkhō para paṇa paradō nāṅkhī dīdhō chē, havē āvā vyaktinē allāha sivāya kōṇa satya mārgadarśana āpī śakē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek