×

અને યાદ કરો જ્યારે કે અમે જિન્નોના એક જૂથને તારી તરફ ધ્યાન 46:29 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahqaf ⮕ (46:29) ayat 29 in Gujarati

46:29 Surah Al-Ahqaf ayat 29 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahqaf ayat 29 - الأحقَاف - Page - Juz 26

﴿وَإِذۡ صَرَفۡنَآ إِلَيۡكَ نَفَرٗا مِّنَ ٱلۡجِنِّ يَسۡتَمِعُونَ ٱلۡقُرۡءَانَ فَلَمَّا حَضَرُوهُ قَالُوٓاْ أَنصِتُواْۖ فَلَمَّا قُضِيَ وَلَّوۡاْ إِلَىٰ قَوۡمِهِم مُّنذِرِينَ ﴾
[الأحقَاف: 29]

અને યાદ કરો જ્યારે કે અમે જિન્નોના એક જૂથને તારી તરફ ધ્યાન દોરયું કે તેઓ કુરઆન સાંભળે. બસ ! જ્યારે (પયગંબરની) પાસે પહોંચી ગયા તો (એક-બીજાને) કહેવા લાગ્યા, શાંત થઇ જાવ, પછી જ્યારે પુરૂ થઇ ગયું તો પોતાની કોમને ચેતવણી આપવા માટે પાછા ફરી ગયા

❮ Previous Next ❯

ترجمة: وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا, باللغة الغوجاراتية

﴿وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا﴾ [الأحقَاف: 29]

Rabila Al Omari
ane yada karo jyare ke ame jinnona eka juthane tari tarapha dhyana dorayum ke te'o kura'ana sambhale. Basa! Jyare (payagambarani) pase pahonci gaya to (eka-bijane) kaheva lagya, santa tha'i java, pachi jyare puru tha'i gayum to potani komane cetavani apava mate pacha phari gaya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek