×

અને જેથી તે ઢોંગી પુરૂષો અને સ્ત્રીઓ અને મુશરિક (અનેકેશ્ર્વરવાદી) પુરૂષો અને 48:6 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Fath ⮕ (48:6) ayat 6 in Gujarati

48:6 Surah Al-Fath ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Fath ayat 6 - الفَتح - Page - Juz 26

﴿وَيُعَذِّبَ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡمُنَٰفِقَٰتِ وَٱلۡمُشۡرِكِينَ وَٱلۡمُشۡرِكَٰتِ ٱلظَّآنِّينَ بِٱللَّهِ ظَنَّ ٱلسَّوۡءِۚ عَلَيۡهِمۡ دَآئِرَةُ ٱلسَّوۡءِۖ وَغَضِبَ ٱللَّهُ عَلَيۡهِمۡ وَلَعَنَهُمۡ وَأَعَدَّ لَهُمۡ جَهَنَّمَۖ وَسَآءَتۡ مَصِيرٗا ﴾
[الفَتح: 6]

અને જેથી તે ઢોંગી પુરૂષો અને સ્ત્રીઓ અને મુશરિક (અનેકેશ્ર્વરવાદી) પુરૂષો અને સ્ત્રીઓને યાતના આપે, જે અલ્લાહ વિશે શંકાઓ રાખનાર છે, (ખરેખર) તેઓ પર બુરાઇનું ચક્ર ફરી રહ્યું છે, અલ્લાહ તેઓના પર ગુસ્સે થયો અને તેઓને શાપ આપ્યો અને તેઓ માટે જહન્નમ તૈયાર કરી અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે

❮ Previous Next ❯

ترجمة: ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء, باللغة الغوجاراتية

﴿ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء﴾ [الفَتح: 6]

Rabila Al Omari
ane jethi te dhongi puruso ane stri'o ane musarika (anekesrvaravadi) puruso ane stri'one yatana ape, je allaha vise sanka'o rakhanara che, (kharekhara) te'o para bura'inum cakra phari rahyum che, allaha te'ona para gus'se thayo ane te'one sapa apyo ane te'o mate jahannama taiyara kari ane te ghanum ja kharaba thekanum che
Rabila Al Omari
anē jēthī tē ḍhōṅgī purūṣō anē strī'ō anē muśarika (anēkēśrvaravādī) purūṣō anē strī'ōnē yātanā āpē, jē allāha viśē śaṅkā'ō rākhanāra chē, (kharēkhara) tē'ō para burā'inuṁ cakra pharī rahyuṁ chē, allāha tē'ōnā para gus'sē thayō anē tē'ōnē śāpa āpyō anē tē'ō māṭē jahannama taiyāra karī anē tē ghaṇuṁ ja kharāba ṭhēkāṇuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek