×

અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે કે અલ્લાહ 5:116 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:116) ayat 116 in Gujarati

5:116 Surah Al-Ma’idah ayat 116 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 116 - المَائدة - Page - Juz 7

﴿وَإِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ءَأَنتَ قُلۡتَ لِلنَّاسِ ٱتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيۡنِ مِن دُونِ ٱللَّهِۖ قَالَ سُبۡحَٰنَكَ مَا يَكُونُ لِيٓ أَنۡ أَقُولَ مَا لَيۡسَ لِي بِحَقٍّۚ إِن كُنتُ قُلۡتُهُۥ فَقَدۡ عَلِمۡتَهُۥۚ تَعۡلَمُ مَا فِي نَفۡسِي وَلَآ أَعۡلَمُ مَا فِي نَفۡسِكَۚ إِنَّكَ أَنتَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ﴾
[المَائدة: 116]

અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના પુત્ર ઈસા ! શું તમે તે લોકોને કહી દીધું હતું કે મને અને મારી માતાને પણ અલ્લાહ તઆલા સિવાય પૂજ્ય બનાવી લો, ઈસા કહેશે કે હું તો તને પવિત્ર સમજું છું, મારા માટે આવી વાત કરવી અશક્ય હતી, જેનો કોઇ અધિકાર મને ન હતો, જો મેં કહ્યું હશે તો તને આ વિશેની જાણ હશે, તું તો મારા હૃદયની વાતોને પણ જાણે છે અને હું તારા હૃદયમાં જે કંઈ છે તેને નથી જાણતો, બધું જ અદૃશ્યને જાણવાવાળો તું જ છે

❮ Previous Next ❯

ترجمة: وإذ قال الله ياعيسى ابن مريم أأنت قلت للناس اتخذوني وأمي إلهين, باللغة الغوجاراتية

﴿وإذ قال الله ياعيسى ابن مريم أأنت قلت للناس اتخذوني وأمي إلهين﴾ [المَائدة: 116]

Rabila Al Omari
ane te samaya pana yada karava jevo che ke jyare ke allaha ta'ala kahese ke he marayamana putra isa! Sum tame te lokone kahi didhum hatum ke mane ane mari matane pana allaha ta'ala sivaya pujya banavi lo, isa kahese ke hum to tane pavitra samajum chum, mara mate avi vata karavi asakya hati, jeno ko'i adhikara mane na hato, jo mem kahyum hase to tane a viseni jana hase, tum to mara hrdayani vatone pana jane che ane hum tara hrdayamam je kami che tene nathi janato, badhum ja adrsyane janavavalo tum ja che
Rabila Al Omari
anē tē samaya paṇa yāda karavā jēvō chē kē jyārē kē allāha ta'ālā kahēśē kē hē marayamanā putra īsā! Śuṁ tamē tē lōkōnē kahī dīdhuṁ hatuṁ kē manē anē mārī mātānē paṇa allāha ta'ālā sivāya pūjya banāvī lō, īsā kahēśē kē huṁ tō tanē pavitra samajuṁ chuṁ, mārā māṭē āvī vāta karavī aśakya hatī, jēnō kō'i adhikāra manē na hatō, jō mēṁ kahyuṁ haśē tō tanē ā viśēnī jāṇa haśē, tuṁ tō mārā hr̥dayanī vātōnē paṇa jāṇē chē anē huṁ tārā hr̥dayamāṁ jē kaṁī chē tēnē nathī jāṇatō, badhuṁ ja adr̥śyanē jāṇavāvāḷō tuṁ ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek