×

મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો 5:117 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:117) ayat 117 in Gujarati

5:117 Surah Al-Ma’idah ayat 117 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 117 - المَائدة - Page - Juz 7

﴿مَا قُلۡتُ لَهُمۡ إِلَّا مَآ أَمَرۡتَنِي بِهِۦٓ أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ رَبِّي وَرَبَّكُمۡۚ وَكُنتُ عَلَيۡهِمۡ شَهِيدٗا مَّا دُمۡتُ فِيهِمۡۖ فَلَمَّا تَوَفَّيۡتَنِي كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيۡهِمۡۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ﴾
[المَائدة: 117]

મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું તેઓ પર સાક્ષી બનીને રહ્યો જ્યાં સુધી હું તેઓની વચ્ચે રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે

❮ Previous Next ❯

ترجمة: ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم, باللغة الغوجاراتية

﴿ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم﴾ [المَائدة: 117]

Rabila Al Omari
mem to te'one te ja kahyum, je te mane kahevano adesa apyo hato ke tame allahani bandagi karo, je maro pana palanahara che ane tamaro pana, hum te'o para saksi banine rahyo jyam sudhi hum te'oni vacce rahyo, pachi jyare tem mane uthavi lidho to tum ja te'oni sthiti janato hato ane tum dareka vastuni sampurna janakari rakhe che
Rabila Al Omari
mēṁ tō tē'ōnē tē ja kahyuṁ, jē tē manē kahēvānō ādēśa āpyō hatō kē tamē allāhanī bandagī karō, jē mārō paṇa pālanahāra chē anē tamārō paṇa, huṁ tē'ō para sākṣī banīnē rahyō jyāṁ sudhī huṁ tē'ōnī vaccē rahyō, pachī jyārē tēṁ manē uṭhāvī līdhō tō tuṁ ja tē'ōnī sthiti jāṇatō hatō anē tuṁ darēka vastunī sampūrṇa jāṇakārī rākhē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek