×

અને જે પોતે પોતાને નસ્રાની કહે છે અમે તેઓ પાસેથી પણ વચન 5:14 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:14) ayat 14 in Gujarati

5:14 Surah Al-Ma’idah ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 14 - المَائدة - Page - Juz 6

﴿وَمِنَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّا نَصَٰرَىٰٓ أَخَذۡنَا مِيثَٰقَهُمۡ فَنَسُواْ حَظّٗا مِّمَّا ذُكِّرُواْ بِهِۦ فَأَغۡرَيۡنَا بَيۡنَهُمُ ٱلۡعَدَاوَةَ وَٱلۡبَغۡضَآءَ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِۚ وَسَوۡفَ يُنَبِّئُهُمُ ٱللَّهُ بِمَا كَانُواْ يَصۡنَعُونَ ﴾
[المَائدة: 14]

અને જે પોતે પોતાને નસ્રાની કહે છે અમે તેઓ પાસેથી પણ વચન લીધું, તેઓ પણ તેનો મોટો ભાગ ભૂલાવી બેઠા, જેની શિખામણ તેઓને આપવામાં આવી હતી, તો અમે પણ તેઓની અંદરો અંદર કપટ અને શત્રુતા નાખી દીધી, જે કયામત સુધી રહેશે અને જે કંઈ પણ આ લોકો કરતા હતા નજીક માંજ અલ્લાહ તઆલા તેઓને બધું જ બતાવી દેશે

❮ Previous Next ❯

ترجمة: ومن الذين قالوا إنا نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به, باللغة الغوجاراتية

﴿ومن الذين قالوا إنا نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به﴾ [المَائدة: 14]

Rabila Al Omari
ane je pote potane nasrani kahe che ame te'o pasethi pana vacana lidhum, te'o pana teno moto bhaga bhulavi betha, jeni sikhamana te'one apavamam avi hati, to ame pana te'oni andaro andara kapata ane satruta nakhi didhi, je kayamata sudhi rahese ane je kami pana a loko karata hata najika manja allaha ta'ala te'one badhum ja batavi dese
Rabila Al Omari
anē jē pōtē pōtānē nasrānī kahē chē amē tē'ō pāsēthī paṇa vacana līdhuṁ, tē'ō paṇa tēnō mōṭō bhāga bhūlāvī bēṭhā, jēnī śikhāmaṇa tē'ōnē āpavāmāṁ āvī hatī, tō amē paṇa tē'ōnī andarō andara kapaṭa anē śatrutā nākhī dīdhī, jē kayāmata sudhī rahēśē anē jē kaṁī paṇa ā lōkō karatā hatā najīka mān̄ja allāha ta'ālā tē'ōnē badhuṁ ja batāvī dēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek