×

અને અમે તેમની પાછળ મરયમના પુત્ર ઈસા (અ.સ.) ને મોકલ્યા, જે પોતાના 5:46 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:46) ayat 46 in Gujarati

5:46 Surah Al-Ma’idah ayat 46 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 46 - المَائدة - Page - Juz 6

﴿وَقَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَ فِيهِ هُدٗى وَنُورٞ وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَهُدٗى وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ ﴾
[المَائدة: 46]

અને અમે તેમની પાછળ મરયમના પુત્ર ઈસા (અ.સ.) ને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને તે સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું, ડરવાવાળાઓ માટે

❮ Previous Next ❯

ترجمة: وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة, باللغة الغوجاراتية

﴿وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة﴾ [المَائدة: 46]

Rabila Al Omari
ane ame temani pachala marayamana putra isa (a.Sa.) Ne mokalya, je potana pahelani kitaba etale ke tauratani pusti karanara hata ane ame temane injila api, jemam prakasa ane satya margadarsana hatum ane te (injila) potana pahelani kitaba tauratani pusti karati hati ane te spasta sikhamana ane satya margadarsana hatum, daravavala'o mate
Rabila Al Omari
anē amē tēmanī pāchaḷa marayamanā putra īsā (a.Sa.) Nē mōkalyā, jē pōtānā pahēlānī kitāba ēṭalē kē taurātanī puṣṭi karanārā hatā anē amē tēmanē īn̄jīla āpī, jēmāṁ prakāśa anē satya mārgadarśana hatuṁ anē tē (īn̄jīla) pōtānā pahēlānī kitāba taurātanī puṣṭi karatī hatī anē tē spaṣṭa śikhāmaṇa anē satya mārgadarśana hatuṁ, ḍaravāvāḷā'ō māṭē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek