×

તે દિવસે ઢોંગી પુરૂષ અને સ્ત્રી ઇમાનવાળાઓને કહેશે કે અમારી પ્રતિક્ષા તો 57:13 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:13) ayat 13 in Gujarati

57:13 Surah Al-hadid ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 13 - الحدِيد - Page - Juz 27

﴿يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ ﴾
[الحدِيد: 13]

તે દિવસે ઢોંગી પુરૂષ અને સ્ત્રી ઇમાનવાળાઓને કહેશે કે અમારી પ્રતિક્ષા તો કરો, કે અમે પણ તમારા પ્રકાશથી કંઇ પ્રકાશ મેળવી લઇએ, જવાબ આપવામાં આવશે કે તમે પોતાની પાછળ ફરી જાવ અને પ્રકાશ શોધો, પછી તે બન્નેની વચ્ચે એક દિવાલ કરી દેવામાં આવશે, જેમાં બારણું પણ હશે, તેના અંદરના ભાગમાં આનંદ હશે અને બહારના ભાગમાં યાતના હશે

❮ Previous Next ❯

ترجمة: يوم يقول المنافقون والمنافقات للذين آمنوا انظرونا نقتبس من نوركم قيل ارجعوا, باللغة الغوجاراتية

﴿يوم يقول المنافقون والمنافقات للذين آمنوا انظرونا نقتبس من نوركم قيل ارجعوا﴾ [الحدِيد: 13]

Rabila Al Omari
Te divase dhongi purusa ane stri imanavala'one kahese ke amari pratiksa to karo, ke ame pana tamara prakasathi kami prakasa melavi la'i'e, javaba apavamam avase ke tame potani pachala phari java ane prakasa sodho, pachi te banneni vacce eka divala kari devamam avase, jemam baranum pana hase, tena andarana bhagamam ananda hase ane baharana bhagamam yatana hase
Rabila Al Omari
Tē divasē ḍhōṅgī purūṣa anē strī imānavāḷā'ōnē kahēśē kē amārī pratikṣā tō karō, kē amē paṇa tamārā prakāśathī kaṁi prakāśa mēḷavī la'i'ē, javāba āpavāmāṁ āvaśē kē tamē pōtānī pāchaḷa pharī jāva anē prakāśa śōdhō, pachī tē bannēnī vaccē ēka divāla karī dēvāmāṁ āvaśē, jēmāṁ bāraṇuṁ paṇa haśē, tēnā andaranā bhāgamāṁ ānanda haśē anē bahāranā bhāgamāṁ yātanā haśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek