×

ત્યાર પછી પણ અમે અમારા પયગંબરોને એક પછી એક મોકલ્તા રહ્યા, અને 57:27 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:27) ayat 27 in Gujarati

57:27 Surah Al-hadid ayat 27 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 27 - الحدِيد - Page - Juz 27

﴿ثُمَّ قَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِرُسُلِنَا وَقَفَّيۡنَا بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَۖ وَجَعَلۡنَا فِي قُلُوبِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ رَأۡفَةٗ وَرَحۡمَةٗۚ وَرَهۡبَانِيَّةً ٱبۡتَدَعُوهَا مَا كَتَبۡنَٰهَا عَلَيۡهِمۡ إِلَّا ٱبۡتِغَآءَ رِضۡوَٰنِ ٱللَّهِ فَمَا رَعَوۡهَا حَقَّ رِعَايَتِهَاۖ فَـَٔاتَيۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ مِنۡهُمۡ أَجۡرَهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ﴾
[الحدِيد: 27]

ત્યાર પછી પણ અમે અમારા પયગંબરોને એક પછી એક મોકલ્તા રહ્યા, અને તે પછી ઇસા બિન મરયમ (અ.સ.) ને મોકલ્યા, અને તેમને ઇન્જીલ આપી અને તેમના માનનારાઓના હૃદયોમાં દયા અને નમ્રતા પેદા કરી દીધી, હાં રહબાનિય્યત (સન્યાસી) તો તે લોકોએ પોતે બનાવી દીધી, અમે તેઓના પર જરૂરી નહતુ ઠેરવ્યુ, અલ્લાહની રજા સિવાય, તો તે લોકોએ તેનું પુરે પુરુ પાલન ન કર્યુ, તો પણ અમે તેઓના માંથી જે ઇમાન લાવ્યા હતા તેઓને તેનો બદલો આપ્યો અને તેમનામાં ઘણા લોકો અવજ્ઞાકારી હતા

❮ Previous Next ❯

ترجمة: ثم قفينا على آثارهم برسلنا وقفينا بعيسى ابن مريم وآتيناه الإنجيل وجعلنا, باللغة الغوجاراتية

﴿ثم قفينا على آثارهم برسلنا وقفينا بعيسى ابن مريم وآتيناه الإنجيل وجعلنا﴾ [الحدِيد: 27]

Rabila Al Omari
tyara pachi pana ame amara payagambarone eka pachi eka mokalta rahya, ane te pachi isa bina marayama (a.Sa.) Ne mokalya, ane temane injila api ane temana mananara'ona hrdayomam daya ane namrata peda kari didhi, ham rahabaniyyata (san'yasi) to te loko'e pote banavi didhi, ame te'ona para jaruri nahatu theravyu, allahani raja sivaya, to te loko'e tenum pure puru palana na karyu, to pana ame te'ona manthi je imana lavya hata te'one teno badalo apyo ane temanamam ghana loko avajnakari hata
Rabila Al Omari
tyāra pachī paṇa amē amārā payagambarōnē ēka pachī ēka mōkaltā rahyā, anē tē pachī isā bina marayama (a.Sa.) Nē mōkalyā, anē tēmanē injīla āpī anē tēmanā mānanārā'ōnā hr̥dayōmāṁ dayā anē namratā pēdā karī dīdhī, hāṁ rahabāniyyata (san'yāsī) tō tē lōkō'ē pōtē banāvī dīdhī, amē tē'ōnā para jarūrī nahatu ṭhēravyu, allāhanī rajā sivāya, tō tē lōkō'ē tēnuṁ purē puru pālana na karyu, tō paṇa amē tē'ōnā mānthī jē imāna lāvyā hatā tē'ōnē tēnō badalō āpyō anē tēmanāmāṁ ghaṇā lōkō avajñākārī hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek