×

હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે સભાઓમાં થોડા ખુલ્લા બેસો 58:11 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:11) ayat 11 in Gujarati

58:11 Surah Al-Mujadilah ayat 11 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 11 - المُجَادلة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قِيلَ لَكُمۡ تَفَسَّحُواْ فِي ٱلۡمَجَٰلِسِ فَٱفۡسَحُواْ يَفۡسَحِ ٱللَّهُ لَكُمۡۖ وَإِذَا قِيلَ ٱنشُزُواْ فَٱنشُزُواْ يَرۡفَعِ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ دَرَجَٰتٖۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[المُجَادلة: 11]

હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે સભાઓમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને(દરેક વસ્તુઓમાં) વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, દરજ્જાઓ ઊંચા કરી દેશે અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله﴾ [المُجَادلة: 11]

Rabila Al Omari
He musalamano! Jyare tamane kahevamam ave ke sabha'omam thoda khulla beso to tame khulla besi java, jethi allaha tamane(dareka vastu'omam) vadhare apase, ane jyare kahevamam ave ke ubha tha'i java to tame ubha tha'i java, allaha ta'ala tamara manthi te lokona, je imana vala'o che ane jemane jnana apavamam avyum che, darajja'o unca kari dese ane allaha ta'ala (dareka karyathi) je tame kari rahya cho (khuba ja) vakepha che
Rabila Al Omari
Hē musalamānō! Jyārē tamanē kahēvāmāṁ āvē kē sabhā'ōmāṁ thōḍā khullā bēsō tō tamē khullā bēsī jāva, jēthī allāha tamanē(darēka vastu'ōmāṁ) vadhārē āpaśē, anē jyārē kahēvāmāṁ āvē kē ubhā tha'i jāva tō tamē ubhā tha'i jāva, allāha ta'ālā tamārā mānthī tē lōkōnā, jē imāna vāḷā'ō chē anē jēmanē jñāna āpavāmāṁ āvyuṁ chē, darajjā'ō ūn̄cā karī dēśē anē allāha ta'ālā (darēka kāryathī) jē tamē karī rahyā chō (khuba ja) vākēpha chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek