×

તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને 58:2 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:2) ayat 2 in Gujarati

58:2 Surah Al-Mujadilah ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 2 - المُجَادلة - Page - Juz 28

﴿ٱلَّذِينَ يُظَٰهِرُونَ مِنكُم مِّن نِّسَآئِهِم مَّا هُنَّ أُمَّهَٰتِهِمۡۖ إِنۡ أُمَّهَٰتُهُمۡ إِلَّا ٱلَّٰٓـِٔي وَلَدۡنَهُمۡۚ وَإِنَّهُمۡ لَيَقُولُونَ مُنكَرٗا مِّنَ ٱلۡقَوۡلِ وَزُورٗاۚ وَإِنَّ ٱللَّهَ لَعَفُوٌّ غَفُورٞ ﴾
[المُجَادلة: 2]

તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે જેમના પેટથી તેઓ પેદા થયા, નિ:શંક આ લોકો એક બેકાર અને જુઠી વાત કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي, باللغة الغوجاراتية

﴿الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي﴾ [المُجَادلة: 2]

Rabila Al Omari
tamara manthi je loko potani patni'o sathe jhihara (etale ke potani patnine mam jevi kahevum) kare che te kharekhara temani mam nathi bani jati, temani mam to te ja che jemana petathi te'o peda thaya, ni:Sanka a loko eka bekara ane juthi vata kahe che. Ni:Sanka allaha ta'ala ksama karavavalo che
Rabila Al Omari
tamārā mānthī jē lōkō pōtānī patni'ō sāthē jhihāra (ēṭalē kē pōtānī patninē māṁ jēvī kahēvuṁ) karē chē tē kharēkhara tēmanī māṁ nathī banī jatī, tēmanī māṁ tō tē ja chē jēmanā pēṭathī tē'ō pēdā thayā, ni:Śaṅka ā lōkō ēka bēkāra anē juṭhī vāta kahē chē. Ni:Śaṅka allāha ta'ālā kṣamā karavāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek