×

જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરે 58:3 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:3) ayat 3 in Gujarati

58:3 Surah Al-Mujadilah ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 3 - المُجَادلة - Page - Juz 28

﴿وَٱلَّذِينَ يُظَٰهِرُونَ مِن نِّسَآئِهِمۡ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُواْ فَتَحۡرِيرُ رَقَبَةٖ مِّن قَبۡلِ أَن يَتَمَآسَّاۚ ذَٰلِكُمۡ تُوعَظُونَ بِهِۦۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[المُجَادلة: 3]

જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરે તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક દાસને આઝાદ કરવો પડશે, તેના વડે તમને શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે

❮ Previous Next ❯

ترجمة: والذين يظاهرون من نسائهم ثم يعودون لما قالوا فتحرير رقبة من قبل, باللغة الغوجاراتية

﴿والذين يظاهرون من نسائهم ثم يعودون لما قالوا فتحرير رقبة من قبل﴾ [المُجَادلة: 3]

Rabila Al Omari
je loko potani patni'othi jhihara kare, pachi potani kaheli vatathi pacha phare to temana para eka bijane hatha lagavatam pahela eka dasane ajhada karavo padase, tena vade tamane sikhamana apavamam ave che. Ane allaha ta'ala tamara dareka karyone khuba jane che
Rabila Al Omari
jē lōkō pōtānī patni'ōthī jhihāra karē, pachī pōtānī kahēlī vātathī pāchā pharē tō tēmanā para ēka bījānē hātha lagāvatāṁ pahēlā ēka dāsanē ājhāda karavō paḍaśē, tēnā vaḍē tamanē śikhāmaṇa āpavāmāṁ āvē chē. Anē allāha ta'ālā tamārā darēka kāryōnē khuba jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek