×

હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો તેના 58:4 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:4) ayat 4 in Gujarati

58:4 Surah Al-Mujadilah ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 4 - المُجَادلة - Page - Juz 28

﴿فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ مِن قَبۡلِ أَن يَتَمَآسَّاۖ فَمَن لَّمۡ يَسۡتَطِعۡ فَإِطۡعَامُ سِتِّينَ مِسۡكِينٗاۚ ذَٰلِكَ لِتُؤۡمِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۗ وَلِلۡكَٰفِرِينَ عَذَابٌ أَلِيمٌ ﴾
[المُجَادلة: 4]

હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો તેના પર બે માસના લાગલગાટ રોઝા છે. તે પહેલા કે એક બીજાને હાથ લગાવે, અને જે વ્યક્તિને તેની ક્ષમતા પણ ન ધરાવે તેના પર સાહીઠ લાચારોને ખાવાનું ખવડાવવાનું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબરના આદેશનું પાલન કરો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ મર્યાદાઓ છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: فمن لم يجد فصيام شهرين متتابعين من قبل أن يتماسا فمن لم, باللغة الغوجاراتية

﴿فمن لم يجد فصيام شهرين متتابعين من قبل أن يتماسا فمن لم﴾ [المُجَادلة: 4]

Rabila Al Omari
ham, je vyakti (dasa ajhada karavani) ksamata na dharavato hoya to tena para be masana lagalagata rojha che. Te pahela ke eka bijane hatha lagave, ane je vyaktine teni ksamata pana na dharave tena para sahitha lacarone khavanum khavadavavanum che, a etala mate ke tame allaha ane tena payagambarana adesanum palana karo, a allaha ta'alani nakki karela maryada'o che ane inkari'o mate ja du:Khadayi yatana che
Rabila Al Omari
hāṁ, jē vyakti (dāsa ājhāda karavānī) kṣamatā na dharāvatō hōya tō tēnā para bē māsanā lāgalagāṭa rōjhā chē. Tē pahēlā kē ēka bījānē hātha lagāvē, anē jē vyaktinē tēnī kṣamatā paṇa na dharāvē tēnā para sāhīṭha lācārōnē khāvānuṁ khavaḍāvavānuṁ chē, ā ēṭalā māṭē kē tamē allāha anē tēnā payagambaranā ādēśanuṁ pālana karō, ā allāha ta'ālānī nakkī karēla maryādā'ō chē anē inkārī'ō māṭē ja du:Khadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek