×

નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તે અપમાનિત 58:5 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:5) ayat 5 in Gujarati

58:5 Surah Al-Mujadilah ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 5 - المُجَادلة - Page - Juz 28

﴿إِنَّ ٱلَّذِينَ يُحَآدُّونَ ٱللَّهَ وَرَسُولَهُۥ كُبِتُواْ كَمَا كُبِتَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَقَدۡ أَنزَلۡنَآ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۚ وَلِلۡكَٰفِرِينَ عَذَابٞ مُّهِينٞ ﴾
[المُجَادلة: 5]

નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તે અપમાનિત કરવામાં આવશે, જેમકે આથી પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા અને નિ:શંક અમે ખુલ્લી આયતો ઉતારી ચુકયા છે અને ઇન્કારીઓ માટે તો અપમાનિત કરી દેનારી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم وقد, باللغة الغوجاراتية

﴿إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم وقد﴾ [المُجَادلة: 5]

Rabila Al Omari
ni:Sanka je loko allaha ane tena payagambarano virodha kare che te apamanita karavamam avase, jemake athi pahelana lokone apamanita karavamam avya ane ni:Sanka ame khulli ayato utari cukaya che ane inkari'o mate to apamanita kari denari yatana che
Rabila Al Omari
ni:Śaṅka jē lōkō allāha anē tēnā payagambaranō virōdha karē chē tē apamānita karavāmāṁ āvaśē, jēmakē āthī pahēlānā lōkōnē apamānita karavāmāṁ āvyā anē ni:Śaṅka amē khullī āyatō utārī cukayā chē anē inkārī'ō māṭē tō apamānita karī dēnārī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek