×

શું તમે તે લોકોને નથી જોયા ? જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં 58:8 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:8) ayat 8 in Gujarati

58:8 Surah Al-Mujadilah ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 8 - المُجَادلة - Page - Juz 28

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نُهُواْ عَنِ ٱلنَّجۡوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُواْ عَنۡهُ وَيَتَنَٰجَوۡنَ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِۖ وَإِذَا جَآءُوكَ حَيَّوۡكَ بِمَا لَمۡ يُحَيِّكَ بِهِ ٱللَّهُ وَيَقُولُونَ فِيٓ أَنفُسِهِمۡ لَوۡلَا يُعَذِّبُنَا ٱللَّهُ بِمَا نَقُولُۚ حَسۡبُهُمۡ جَهَنَّمُ يَصۡلَوۡنَهَاۖ فَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[المُجَادلة: 8]

શું તમે તે લોકોને નથી જોયા ? જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, તેઓ રોકવા છતાં તે કાર્યને ફરીવાર કરે છે અને તેઓ અંદર-અંદર પાપ, અતિરેક અને પયગંબરની અવજ્ઞાની ગુસપુસ કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને તે શબ્દો વડે સલામ કરે છે જે શબ્દોમાં અલ્લાહ તઆલાએ નથી કહ્યું અને પોતાના મનમાં કહે છે કે અલ્લાહ તઆલા અમને તેના પર જે અમે કહી રહ્યા છે શિક્ષા કેમ નથી આપી રહ્યો, તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه, باللغة الغوجاراتية

﴿ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه﴾ [المُجَادلة: 8]

Rabila Al Omari
sum tame te lokone nathi joya? Je lokone gusapusa karavathi rokavamam avya hata, te'o rokava chatam te karyane pharivara kare che ane te'o andara-andara papa, atireka ane payagambarani avajnani gusapusa kare che ane jyare tamari pase ave che to tamane te sabdo vade salama kare che je sabdomam allaha ta'ala'e nathi kahyum ane potana manamam kahe che ke allaha ta'ala amane tena para je ame kahi rahya che siksa kema nathi api rahyo, temana mate jahannama purati che, jemam te'o jase. To te ghanum ja kharaba thekanum che
Rabila Al Omari
śuṁ tamē tē lōkōnē nathī jōyā? Jē lōkōnē gusapusa karavāthī rōkavāmāṁ āvyā hatā, tē'ō rōkavā chatāṁ tē kāryanē pharīvāra karē chē anē tē'ō andara-andara pāpa, atirēka anē payagambaranī avajñānī gusapusa karē chē anē jyārē tamārī pāsē āvē chē tō tamanē tē śabdō vaḍē salāma karē chē jē śabdōmāṁ allāha ta'ālā'ē nathī kahyuṁ anē pōtānā manamāṁ kahē chē kē allāha ta'ālā amanē tēnā para jē amē kahī rahyā chē śikṣā kēma nathī āpī rahyō, tēmanā māṭē jahannama pūratī chē, jēmāṁ tē'ō jaśē. Tō tē ghaṇuṁ ja kharāba ṭhēkāṇuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek