×

શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ 58:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:7) ayat 7 in Gujarati

58:7 Surah Al-Mujadilah ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 7 - المُجَادلة - Page - Juz 28

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ مَا يَكُونُ مِن نَّجۡوَىٰ ثَلَٰثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمۡ وَلَا خَمۡسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمۡ وَلَآ أَدۡنَىٰ مِن ذَٰلِكَ وَلَآ أَكۡثَرَ إِلَّا هُوَ مَعَهُمۡ أَيۡنَ مَا كَانُواْۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُواْ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ﴾
[المُجَادلة: 7]

શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. ત્રણ માનવીઓની વાતચીત નથી થતી પરંતુ અલ્લાહ તેમાંથી ચોથો હોય છે અને પાંચની પરંતુ તેમાંથી છઠ્ઠો તે હોય છે અને તેનાથી ઓછાની અને વધારેની પરંતુ તે સાથે જ હોય છે, જ્યાં પણ તેઓ હોય. ફરી કયામતના દિવસે તેમને તેમના કાર્યોથી ખબરદાર કરશે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુથી વાકેફ છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يعلم ما في السموات وما في الأرض ما, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله يعلم ما في السموات وما في الأرض ما﴾ [المُجَادلة: 7]

Rabila Al Omari
sum tame nathi joyum ke allaha akasoni ane dharatini dareka vastuthi vakepha che. Trana manavi'oni vatacita nathi thati parantu allaha temanthi cotho hoya che ane pancani parantu temanthi chaththo te hoya che ane tenathi ochani ane vadhareni parantu te sathe ja hoya che, jyam pana te'o hoya. Phari kayamatana divase temane temana karyothi khabaradara karase, ni:Sanka allaha ta'ala dareka vastuthi vakepha che
Rabila Al Omari
śuṁ tamē nathī jōyuṁ kē allāha ākāśōnī anē dharatīnī darēka vastuthī vākēpha chē. Traṇa mānavī'ōnī vātacīta nathī thatī parantu allāha tēmānthī cōthō hōya chē anē pān̄canī parantu tēmānthī chaṭhṭhō tē hōya chē anē tēnāthī ōchānī anē vadhārēnī parantu tē sāthē ja hōya chē, jyāṁ paṇa tē'ō hōya. Pharī kayāmatanā divasē tēmanē tēmanā kāryōthī khabaradāra karaśē, ni:Śaṅka allāha ta'ālā darēka vastuthī vākēpha chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek