×

તમે કહી દો કે જે કંઈ આકાશ અને ધરતીમાં છે, તેનો માલિક 6:12 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:12) ayat 12 in Gujarati

6:12 Surah Al-An‘am ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 12 - الأنعَام - Page - Juz 7

﴿قُل لِّمَن مَّا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ قُل لِّلَّهِۚ كَتَبَ عَلَىٰ نَفۡسِهِ ٱلرَّحۡمَةَۚ لَيَجۡمَعَنَّكُمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَا رَيۡبَ فِيهِۚ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 12]

તમે કહી દો કે જે કંઈ આકાશ અને ધરતીમાં છે, તેનો માલિક કોણ છે ? તમે કહી દો કે તે સૌનો માલિક અલ્લાહ જ છે, અલ્લાહએ કૃપા કરવી પોતાના પર જરૂરી કરી દીધું છે. તમને અલ્લાહ કયામતના દિવસે એકઠા કરશે, તેમાં કોઇ શંકા નથી, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે, તેઓ ઈમાન નહીં લાવે

❮ Previous Next ❯

ترجمة: قل لمن ما في السموات والأرض قل لله كتب على نفسه الرحمة, باللغة الغوجاراتية

﴿قل لمن ما في السموات والأرض قل لله كتب على نفسه الرحمة﴾ [الأنعَام: 12]

Rabila Al Omari
tame kahi do ke je kami akasa ane dharatimam che, teno malika kona che? Tame kahi do ke te sauno malika allaha ja che, allaha'e krpa karavi potana para jaruri kari didhum che. Tamane allaha kayamatana divase ekatha karase, temam ko'i sanka nathi, je loko'e pote potane nukasanamam nakhya che, te'o imana nahim lave
Rabila Al Omari
tamē kahī dō kē jē kaṁī ākāśa anē dharatīmāṁ chē, tēnō mālika kōṇa chē? Tamē kahī dō kē tē saunō mālika allāha ja chē, allāha'ē kr̥pā karavī pōtānā para jarūrī karī dīdhuṁ chē. Tamanē allāha kayāmatanā divasē ēkaṭhā karaśē, tēmāṁ kō'i śaṅkā nathī, jē lōkō'ē pōtē pōtānē nukasānamāṁ nākhyā chē, tē'ō īmāna nahīṁ lāvē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek