×

અને જ્યારે તેઓ પાસે કોઇ આયત પહોંચે છે તો એવું કહે છે 6:124 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:124) ayat 124 in Gujarati

6:124 Surah Al-An‘am ayat 124 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 124 - الأنعَام - Page - Juz 8

﴿وَإِذَا جَآءَتۡهُمۡ ءَايَةٞ قَالُواْ لَن نُّؤۡمِنَ حَتَّىٰ نُؤۡتَىٰ مِثۡلَ مَآ أُوتِيَ رُسُلُ ٱللَّهِۘ ٱللَّهُ أَعۡلَمُ حَيۡثُ يَجۡعَلُ رِسَالَتَهُۥۗ سَيُصِيبُ ٱلَّذِينَ أَجۡرَمُواْ صَغَارٌ عِندَ ٱللَّهِ وَعَذَابٞ شَدِيدُۢ بِمَا كَانُواْ يَمۡكُرُونَ ﴾
[الأنعَام: 124]

અને જ્યારે તેઓ પાસે કોઇ આયત પહોંચે છે તો એવું કહે છે કે, અમે તો કયારેય ઈમાન નહીં લાવીએ, જ્યાં સુધી અમને પણ એવી જ વસ્તુ આપવામાં ન આવે જે અલ્લાહના પયગંબરોને આપવામાં આવે છે, આ તો અલ્લાહ ખૂબ જ સારી રીતે જાણે છે કે, તે કયાં પોતાની પયગંબરી રાખે, નજીકમાં જ તે લોકોને, જેમણે અપરાધ કર્યો છે, અલ્લાહની પાસે અપમાનિત થશે અને તેઓની મસ્તીના બદલામાં સખત સજા (થશે)

❮ Previous Next ❯

ترجمة: وإذا جاءتهم آية قالوا لن نؤمن حتى نؤتى مثل ما أوتي رسل, باللغة الغوجاراتية

﴿وإذا جاءتهم آية قالوا لن نؤمن حتى نؤتى مثل ما أوتي رسل﴾ [الأنعَام: 124]

Rabila Al Omari
Ane jyare te'o pase ko'i ayata pahonce che to evum kahe che ke, ame to kayareya imana nahim lavi'e, jyam sudhi amane pana evi ja vastu apavamam na ave je allahana payagambarone apavamam ave che, a to allaha khuba ja sari rite jane che ke, te kayam potani payagambari rakhe, najikamam ja te lokone, jemane aparadha karyo che, allahani pase apamanita thase ane te'oni mastina badalamam sakhata saja (thase)
Rabila Al Omari
Anē jyārē tē'ō pāsē kō'i āyata pahōn̄cē chē tō ēvuṁ kahē chē kē, amē tō kayārēya īmāna nahīṁ lāvī'ē, jyāṁ sudhī amanē paṇa ēvī ja vastu āpavāmāṁ na āvē jē allāhanā payagambarōnē āpavāmāṁ āvē chē, ā tō allāha khūba ja sārī rītē jāṇē chē kē, tē kayāṁ pōtānī payagambarī rākhē, najīkamāṁ ja tē lōkōnē, jēmaṇē aparādha karyō chē, allāhanī pāsē apamānita thaśē anē tē'ōnī mastīnā badalāmāṁ sakhata sajā (thaśē)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek