×

તમે કહી દો કે આવો, હું તમને તે વસ્તુ પઢી સંભળાવું, જેને 6:151 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:151) ayat 151 in Gujarati

6:151 Surah Al-An‘am ayat 151 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 151 - الأنعَام - Page - Juz 8

﴿۞ قُلۡ تَعَالَوۡاْ أَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡۖ أَلَّا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗاۖ وَلَا تَقۡتُلُوٓاْ أَوۡلَٰدَكُم مِّنۡ إِمۡلَٰقٖ نَّحۡنُ نَرۡزُقُكُمۡ وَإِيَّاهُمۡۖ وَلَا تَقۡرَبُواْ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَۖ وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[الأنعَام: 151]

તમે કહી દો કે આવો, હું તમને તે વસ્તુ પઢી સંભળાવું, જેને તમારા પાલનહારે તમારા પર હરામ ઠેરવ્યું છે, તે આ છે કે, અલ્લાહની સાથે કોઇ પણ વસ્તુને ભાગીદાર ન ઠેરવો અને માતા-પિતા સાથે ઉપકારભર્યું વતન કરો અને પોતાના સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેઓને રોજી આપીએ છીએ અને અશ્લીલતાના જેટલા માર્ગ છે તેની પાસે પણ ન ભટકો, ભલેને તે જાહેર હોય કે છૂપા, અને જેને કતલ કરવા પર અલ્લાહ તઆલાએ હરામ ઠેરવ્યું છે, તેને કતલ ન કરો, હાં પરંતુ સત્યની સાથે, આ વસ્તુઓની શીખ તેણે તમને ભારપૂર્વક આપી છે જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો

❮ Previous Next ❯

ترجمة: قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين, باللغة الغوجاراتية

﴿قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين﴾ [الأنعَام: 151]

Rabila Al Omari
tame kahi do ke avo, hum tamane te vastu padhi sambhalavum, jene tamara palanahare tamara para harama theravyum che, te a che ke, allahani sathe ko'i pana vastune bhagidara na theravo ane mata-pita sathe upakarabharyum vatana karo ane potana santanane garibina karane katala na karo, ame tamane ane te'one roji api'e chi'e ane aslilatana jetala marga che teni pase pana na bhatako, bhalene te jahera hoya ke chupa, ane jene katala karava para allaha ta'ala'e harama theravyum che, tene katala na karo, ham parantu satyani sathe, a vastu'oni sikha tene tamane bharapurvaka api che jethi tame sikhamana prapta karo
Rabila Al Omari
tamē kahī dō kē āvō, huṁ tamanē tē vastu paḍhī sambhaḷāvuṁ, jēnē tamārā pālanahārē tamārā para harāma ṭhēravyuṁ chē, tē ā chē kē, allāhanī sāthē kō'i paṇa vastunē bhāgīdāra na ṭhēravō anē mātā-pitā sāthē upakārabharyuṁ vatana karō anē pōtānā santānanē garībīnā kāraṇē katala na karō, amē tamanē anē tē'ōnē rōjī āpī'ē chī'ē anē aślīlatānā jēṭalā mārga chē tēnī pāsē paṇa na bhaṭakō, bhalēnē tē jāhēra hōya kē chūpā, anē jēnē katala karavā para allāha ta'ālā'ē harāma ṭhēravyuṁ chē, tēnē katala na karō, hāṁ parantu satyanī sāthē, ā vastu'ōnī śīkha tēṇē tamanē bhārapūrvaka āpī chē jēthī tamē śikhāmaṇa prāpta karō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek