×

અને તે એવો છે જેણે તમને ધરતી પર નાયબ બનાવ્યા અને એક-બીજા 6:165 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:165) ayat 165 in Gujarati

6:165 Surah Al-An‘am ayat 165 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 165 - الأنعَام - Page - Juz 8

﴿وَهُوَ ٱلَّذِي جَعَلَكُمۡ خَلَٰٓئِفَ ٱلۡأَرۡضِ وَرَفَعَ بَعۡضَكُمۡ فَوۡقَ بَعۡضٖ دَرَجَٰتٖ لِّيَبۡلُوَكُمۡ فِي مَآ ءَاتَىٰكُمۡۗ إِنَّ رَبَّكَ سَرِيعُ ٱلۡعِقَابِ وَإِنَّهُۥ لَغَفُورٞ رَّحِيمُۢ ﴾
[الأنعَام: 165]

અને તે એવો છે જેણે તમને ધરતી પર નાયબ બનાવ્યા અને એક-બીજા પર શ્રેષ્ઠતા આપી, જેથી તમારી કસોટી કરે, તે વસ્તુના બદલામાં જે તમને આપવામાં આવી છે, ખરેખર તમારો પાલનહાર નજીક માંજ સજા આપનાર છે, અને ખરેખર તે ખૂબ જ માફ કરનાર અને દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم في, باللغة الغوجاراتية

﴿وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم في﴾ [الأنعَام: 165]

Rabila Al Omari
ane te evo che jene tamane dharati para nayaba banavya ane eka-bija para sresthata api, jethi tamari kasoti kare, te vastuna badalamam je tamane apavamam avi che, kharekhara tamaro palanahara najika manja saja apanara che, ane kharekhara te khuba ja mapha karanara ane dayalu che
Rabila Al Omari
anē tē ēvō chē jēṇē tamanē dharatī para nāyaba banāvyā anē ēka-bījā para śrēṣṭhatā āpī, jēthī tamārī kasōṭī karē, tē vastunā badalāmāṁ jē tamanē āpavāmāṁ āvī chē, kharēkhara tamārō pālanahāra najīka mān̄ja sajā āpanāra chē, anē kharēkhara tē khūba ja māpha karanāra anē dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek