×

અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ 6:34 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:34) ayat 34 in Gujarati

6:34 Surah Al-An‘am ayat 34 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 34 - الأنعَام - Page - Juz 7

﴿وَلَقَدۡ كُذِّبَتۡ رُسُلٞ مِّن قَبۡلِكَ فَصَبَرُواْ عَلَىٰ مَا كُذِّبُواْ وَأُوذُواْ حَتَّىٰٓ أَتَىٰهُمۡ نَصۡرُنَاۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَٰتِ ٱللَّهِۚ وَلَقَدۡ جَآءَكَ مِن نَّبَإِيْ ٱلۡمُرۡسَلِينَ ﴾
[الأنعَام: 34]

અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, પરંતુ તેઓએ તેના પર ધીરજ રાખી, તેઓને જુઠલાવવામાં આવ્યા અને તેઓને તકલીફો આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે

❮ Previous Next ❯

ترجمة: ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم, باللغة الغوجاراتية

﴿ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم﴾ [الأنعَام: 34]

Rabila Al Omari
ane ghana payagambaro je tamara karata pahela avi cukya che te'one pana juthalavavamam avya, parantu te'o'e tena para dhiraja rakhi, te'one juthalavavamam avya ane te'one takalipho apavamam avi, tyam sudhi ke amari madada te'o mate avi ga'i ane allaha ta'alani vatone ko'i badali sakatum nathi ane tamari pase ketalaka payagambaroni ketalika vato pahonci ga'i che
Rabila Al Omari
anē ghaṇā payagambarō jē tamārā karatā pahēlā āvī cūkyā chē tē'ōnē paṇa juṭhalāvavāmāṁ āvyā, parantu tē'ō'ē tēnā para dhīraja rākhī, tē'ōnē juṭhalāvavāmāṁ āvyā anē tē'ōnē takalīphō āpavāmāṁ āvī, tyāṁ sudhī kē amārī madada tē'ō māṭē āvī ga'i anē allāha ta'ālānī vātōnē kō'i badalī śakatuṁ nathī anē tamārī pāsē kēṭalāka payagambarōnī kēṭalīka vātō pahōn̄cī ga'i chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek