×

પછી જ્યારે તે લોકો તે વસ્તુને ભૂલી ગયા, જેની શિખામણ તેઓને આપવામાં 6:44 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:44) ayat 44 in Gujarati

6:44 Surah Al-An‘am ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 44 - الأنعَام - Page - Juz 7

﴿فَلَمَّا نَسُواْ مَا ذُكِّرُواْ بِهِۦ فَتَحۡنَا عَلَيۡهِمۡ أَبۡوَٰبَ كُلِّ شَيۡءٍ حَتَّىٰٓ إِذَا فَرِحُواْ بِمَآ أُوتُوٓاْ أَخَذۡنَٰهُم بَغۡتَةٗ فَإِذَا هُم مُّبۡلِسُونَ ﴾
[الأنعَام: 44]

પછી જ્યારે તે લોકો તે વસ્તુને ભૂલી ગયા, જેની શિખામણ તેઓને આપવામાં આવતી હતી, તો અમે તેઓ પર દરેક વસ્તુના દરવાજા ફેલાવી દીધા, ત્યાં સુધી કે જ્યારે તે વસ્તુઓ પર, જે તેમને મળી હતી, તેઓ ખૂબ ઇતરાવા લાગ્યા, અમે તેઓને અચાનક પકડી લીધા, પછી તો તેઓ તદ્દન નિરાશ થઇ ગયા

❮ Previous Next ❯

ترجمة: فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا, باللغة الغوجاراتية

﴿فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا﴾ [الأنعَام: 44]

Rabila Al Omari
Pachi jyare te loko te vastune bhuli gaya, jeni sikhamana te'one apavamam avati hati, to ame te'o para dareka vastuna daravaja phelavi didha, tyam sudhi ke jyare te vastu'o para, je temane mali hati, te'o khuba itarava lagya, ame te'one acanaka pakadi lidha, pachi to te'o taddana nirasa tha'i gaya
Rabila Al Omari
Pachī jyārē tē lōkō tē vastunē bhūlī gayā, jēnī śikhāmaṇa tē'ōnē āpavāmāṁ āvatī hatī, tō amē tē'ō para darēka vastunā daravājā phēlāvī dīdhā, tyāṁ sudhī kē jyārē tē vastu'ō para, jē tēmanē maḷī hatī, tē'ō khūba itarāvā lāgyā, amē tē'ōnē acānaka pakaḍī līdhā, pachī tō tē'ō taddana nirāśa tha'i gayā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek