×

તમે કહી દો કે મને તેનાથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી 6:56 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:56) ayat 56 in Gujarati

6:56 Surah Al-An‘am ayat 56 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 56 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ إِنِّي نُهِيتُ أَنۡ أَعۡبُدَ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِۚ قُل لَّآ أَتَّبِعُ أَهۡوَآءَكُمۡ قَدۡ ضَلَلۡتُ إِذٗا وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُهۡتَدِينَ ﴾
[الأنعَام: 56]

તમે કહી દો કે મને તેનાથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, કારણકે આ સ્થિતિમાં તો હું પથભ્રષ્ટ થઇ જઇશ, અને સત્ય માર્ગ પર ચાલનારાઓ માંથી નહીં રહું

❮ Previous Next ❯

ترجمة: قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا, باللغة الغوجاراتية

﴿قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا﴾ [الأنعَام: 56]

Rabila Al Omari
tame kahi do ke mane tenathi rokavamam avyo che ke te'oni bandagi karum jemane tame allaha ta'ala sivaya bijane pokaro cho, tame kahi do ke hum tamari maneccha'onum anusarana nahim karum, karanake a sthitimam to hum pathabhrasta tha'i ja'isa, ane satya marga para calanara'o manthi nahim rahum
Rabila Al Omari
tamē kahī dō kē manē tēnāthī rōkavāmāṁ āvyō chē kē tē'ōnī bandagī karuṁ jēmanē tamē allāha ta'ālā sivāya bījānē pōkārō chō, tamē kahī dō kē huṁ tamārī manēcchā'ōnuṁ anusaraṇa nahīṁ karuṁ, kāraṇakē ā sthitimāṁ tō huṁ pathabhraṣṭa tha'i ja'iśa, anē satya mārga para cālanārā'ō mānthī nahīṁ rahuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek