×

તમે કહી દો કે મારી પાસે તો મારા પાલનહાર તરફથી એક પૂરાવો 6:57 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:57) ayat 57 in Gujarati

6:57 Surah Al-An‘am ayat 57 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 57 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ إِنِّي عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّي وَكَذَّبۡتُم بِهِۦۚ مَا عِندِي مَا تَسۡتَعۡجِلُونَ بِهِۦٓۚ إِنِ ٱلۡحُكۡمُ إِلَّا لِلَّهِۖ يَقُصُّ ٱلۡحَقَّۖ وَهُوَ خَيۡرُ ٱلۡفَٰصِلِينَ ﴾
[الأنعَام: 57]

તમે કહી દો કે મારી પાસે તો મારા પાલનહાર તરફથી એક પૂરાવો છે, પરંતુ તમે તેને જુઠલાવો છો, જે વસ્તુ વિશે તમે ઉતાવળ કરી રહ્યા છો, તે મારી પાસે નથી, અલ્લાહ સિવાય કોઇનો આદેશ નથી ચાલતો, અલ્લાહ તઆલા ખરેખર સત્ય વાતને જણાવી દે છે અને સૌથી સારો નિર્ણય કરનાર તે જ છે

❮ Previous Next ❯

ترجمة: قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون, باللغة الغوجاراتية

﴿قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون﴾ [الأنعَام: 57]

Rabila Al Omari
Tame kahi do ke mari pase to mara palanahara taraphathi eka puravo che, parantu tame tene juthalavo cho, je vastu vise tame utavala kari rahya cho, te mari pase nathi, allaha sivaya ko'ino adesa nathi calato, allaha ta'ala kharekhara satya vatane janavi de che ane sauthi saro nirnaya karanara te ja che
Rabila Al Omari
Tamē kahī dō kē mārī pāsē tō mārā pālanahāra taraphathī ēka pūrāvō chē, parantu tamē tēnē juṭhalāvō chō, jē vastu viśē tamē utāvaḷa karī rahyā chō, tē mārī pāsē nathī, allāha sivāya kō'inō ādēśa nathī cālatō, allāha ta'ālā kharēkhara satya vātanē jaṇāvī dē chē anē sauthī sārō nirṇaya karanāra tē ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek