×

શું તેઓએ જોયું નથી કે તેઓથી પહેલા અમે કેટલાય જૂથોને નષ્ટ કરી 6:6 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:6) ayat 6 in Gujarati

6:6 Surah Al-An‘am ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 6 - الأنعَام - Page - Juz 7

﴿أَلَمۡ يَرَوۡاْ كَمۡ أَهۡلَكۡنَا مِن قَبۡلِهِم مِّن قَرۡنٖ مَّكَّنَّٰهُمۡ فِي ٱلۡأَرۡضِ مَا لَمۡ نُمَكِّن لَّكُمۡ وَأَرۡسَلۡنَا ٱلسَّمَآءَ عَلَيۡهِم مِّدۡرَارٗا وَجَعَلۡنَا ٱلۡأَنۡهَٰرَ تَجۡرِي مِن تَحۡتِهِمۡ فَأَهۡلَكۡنَٰهُم بِذُنُوبِهِمۡ وَأَنشَأۡنَا مِنۢ بَعۡدِهِمۡ قَرۡنًا ءَاخَرِينَ ﴾
[الأنعَام: 6]

શું તેઓએ જોયું નથી કે તેઓથી પહેલા અમે કેટલાય જૂથોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને અમે તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને, તેઓના પાપોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજા જૂથોને પેદા કરી દીધા

❮ Previous Next ❯

ترجمة: ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما, باللغة الغوجاراتية

﴿ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما﴾ [الأنعَام: 6]

Rabila Al Omari
sum te'o'e joyum nathi ke te'othi pahela ame ketalaya juthone nasta kari cukaya chi'e, je'one ame duniyamam evi sakti api hati jevi sakti tamane nathi api ane ame te'o para musaladhara varasada varasavyo ane ame te'oni nicethi nahero vaheti kari didhi, pachi ame te'one, te'ona papona karane nasta kari didha ane te'o pachi bija juthone peda kari didha
Rabila Al Omari
śuṁ tē'ō'ē jōyuṁ nathī kē tē'ōthī pahēlā amē kēṭalāya jūthōnē naṣṭa karī cūkayā chī'ē, jē'ōnē amē duniyāmāṁ ēvī śakti āpī hatī jēvī śakti tamanē nathī āpī anē amē tē'ō para muśaḷadhāra varasāda varasāvyō anē amē tē'ōnī nīcēthī nahērō vahētī karī dīdhī, pachī amē tē'ōnē, tē'ōnā pāpōnā kāraṇē naṣṭa karī dīdhā anē tē'ō pachī bījā jūthōnē pēdā karī dīdhā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek